દીપિકા-રણવીર જોડાયા લગ્નગ્રંથીએ, પારંપરિક કોંકણી વિધિથી થયા ઇટાલીમાં લગ્ન

News18 Gujarati
Updated: November 15, 2018, 7:57 AM IST
દીપિકા-રણવીર જોડાયા લગ્નગ્રંથીએ, પારંપરિક કોંકણી વિધિથી થયા ઇટાલીમાં લગ્ન
દીપિકા-રણવીરનાં લગ્નની પ્રથમ તસવીર આવી સામે

ભારતીય સમય અનુસર આજે બપોરે 2.30થી 5.30 વાગ્યા સુધીમાં કોંકણી વિધિથી લગ્ન થયા છે.

  • Share this:
લેક કોમો: ઇટલીનાં લેક કોમોમાં રણવીર-દીપિકાનાં લગ્ન થઇ ગયા છે. ભારતીય સમય અનુસર આજે બપોરે 2.30થી 5.30 વાગ્યા સુધીમાં કોંકણી વિધિથી લગ્ન થયા છે. રણવીર સિંહ સી-પ્લેનમાં બેસીને લગ્ન સ્થળે પહોચ્યો હતો.  આપને જણાવી દઇએ કે લેક કોમો શહેરનું વાતાવરણ સારુ ન હોવાને કારણે અત્યાર સુધી વાતો હતી કે આ લગ્ન કાસ્ટા ડિવા રિસોર્ટ કે જ્યાં તમામ પરિવાર અને મિત્રોને ઉતારો આપવામાં આવ્યો છે ત્યાં લગ્ન કરવામાં આવશે. જોકે, સૂરજ ઉગતા જ 13મી સદીમાં બનાવવામાં આવેલી Villa del Balbianello હોટલમાં લગ્ન કરવામાં આવી રહ્યાં છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે, Villa del Balbianelloમાં મહેમાનો આવી ગયા છે. માનવામાં આવે છે કે 8-10 યૉટમાં 30-40 મહેમાનો આવ્યા છે.

રણવીર દીપિકાનાં લગ્ન સ્થળે આવો હતો સુંદર નજારો
જ્યારે દુલ્હનીયાને લેવા રણવીર સી-પ્લેનથી પહોચ્યો લગ્ન સ્થળે
બોલિવૂડ સેલિબ્રિટીઝે પાઠવી રણવીર-દીપિકાને શુભેચ્છારણવીર સિંઘ જે કોન્ડોમ કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર છે તે ડ્યૂરેક્સ ઇન્ડિયા દ્વારા પણ રણવીર દીપિકાને લગ્નની શુભેચ્છા પાઠવવામાં આવીકરણ જોહરે પાઠવી દીપિકા-રણવીરને પાઠવી શુભેચ્છારણવીર-દીપિકાનાં લગ્ન સ્થળ Villa del Balbianelloને આઠ હજાર સફેદ ગુલાબના ફૂલોથી સજાવવામાં આવ્યો છે. સોર્સિસની માનીયે તો દીપિકા લગ્ન સમયે વ્હાઈટ આઉટફિટમાં જોવા મળી હતી

આ પણ વાંચો-
-દીપિકાએ મહેંદી વાળી પાસે સાઇન કરાવ્યો કોન્ટ્રેક્ટ, ફરી નહીં લાગાવી શકે તે ડિઝાઇન
-'બાજીરાવ'ની થઇ 'મસ્તાની' : જુઓ લગ્ન સ્થળની તસવીરો
-મહેંદી સેરેમનીમાં ભાવૂક થઇ દીપિકા, 'લંડન ઠૂમકદા' પર કર્યો ડાન્સ
-1 કરોડનાં ઘરેણા અને 20 લાખનું મંગળસૂત્ર પહેરી દીપિકા થશે રણવીરની
-આ રિસોર્ટમાં રોકાયા છે 'દિપવીર', એક રૂમનું ભાડું રૂ.1 લાખથી વધુ
-તમારા ફેવરિટ બોલિવૂડ સ્ટાર્સ બાળપણમાં જુઓ કેવાં લાગતા હતા?
First published: November 14, 2018
વધુ વાંચો
अगली ख़बर