Bollywood Interesting Story: શત્રુઘ્ન સિન્હાના આ ડાયલોગ સાંભળી આજે પણ લોકો થઇ જાય છે 'ખામોશ'
Bollywood Interesting Story: શત્રુઘ્ન સિન્હાના આ ડાયલોગ સાંભળી આજે પણ લોકો થઇ જાય છે 'ખામોશ'
શત્રુઘ્ન સિન્હા ડાયલોગ
અભિનેતા શત્રુઘ્ન સિન્હા(Shatrughan Sinha) ભારતીય મનોરંજન જગત(India Entertainment)ના દિગ્ગજ કલાકાર છે. તેઓ પોતના દમદાર એક્ટિંગની સાથે વજનદાર ડાયલોગબાજી (Best Dialogues) માટે પણ ખૂબ જાણીતા છે.
અભિનેતા શત્રુઘ્ન સિન્હા(Shatrughan Sinha) ભારતીય મનોરંજન જગત(India Entertainment)ના દિગ્ગજ કલાકાર છે. તેઓ પોતના દમદાર એક્ટિંગની સાથે વજનદાર ડાયલોગબાજી (Best Dialogues) માટે પણ ખૂબ જાણીતા છે. શોટગન (Shotgun) તરીકે ઓળખાતા શત્રુઘ્ન સિન્હા પોતાના શાનદાર ડાયલોગ્સથી થીએટરનો માહોલ જ બદલી દે છે. તેણે ફિલ્મોમાં હીરો અને વિલન તરીકે ઘણા જાણીતા રોલ ભજવ્યા છે. તેઓ બોલીવૂડના તેવા અમુક સિતારાઓ પૈકી એક છે જેમનો અવાજ ફેન્સને તેમના અભિનય કરતા વધુ પસંદ આવે છે. તેમાં પણ જો કોઇ ખામોશ.... તેમ બોલે એટલે તમારા મનમાં પહેલું ચિત્ર શત્રુઘ્ન સિન્હાનું જ આવશે. આજે ખામોશ શબ્દ તેમનો ટ્રેડમાર્ક બની ચૂક્યો છે.
આજે અમે તમને શત્રુઘન સિન્હાના અમુક એવા જ એવરગ્રીન ડાયલોગ(Best Dialogues by Shatrughan Sinha) વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના કારણે થીએટરોમાં લોકો સીટીઓ અને તાલીઓ પાડતા થાકતા નથી અને આજે પણ લોકોમાં તે ડાયલોગનો ક્રેઝ જીવંત છે.