'કૂંડલી ભાગ્ય'ની હિરોઇને કર્યો હોટ ડાન્સ, Videoએ લગાવી આગ

News18 Gujarati
Updated: September 11, 2018, 9:58 AM IST
'કૂંડલી ભાગ્ય'ની હિરોઇને કર્યો હોટ ડાન્સ, Videoએ લગાવી આગ
આ વિડિયોમાં કોરિયોગ્રાફર અને લોકપ્રિય ડાન્સર સનમ સાથે શ્રદ્ધા જોવા મળી રહી છે

'કૂંડલી ભાગ્ય' ની પ્રીથા અરોરાના પાત્રથી દર્શકોને દીવાના બનાવનાર શ્રદ્ધા આર્યાનો એક ધમાકેદાર વિડિયો વાયરલ થયો છે.

  • Share this:
જીટીવીનૌ સૌથી વધારે જોનાર કૂંડલી ભાગ્ય' શોમાં, પોતાની શાનદાર એક્ટિંગના દમ પર દેશની નંબર વન બની ચુકી શ્રદ્ધા આર્યા સોશિયલ મિડિયા પર વાયરલ થઇ ગઇ છે. શ્રદ્ધાએ માત્ર ટીવીમાં જ નહીં પણ તમિલ, તેલુગુ અને બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

'કુંડલી ભાગ્ય' ની પ્રીથા અરોરાના પાત્રથી દર્શકોને દીવાના બનાવનાર શ્રદ્ધા આર્યાનો એક ધમાકેદાર વિડિયો વાયરલ થયો છે. શ્રદ્ધાનો આ વિડિઓ અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે. આ વિડિયોમાં કોરિયોગ્રાફર અને લોકપ્રિય ડાન્સર સનમ સાથે શ્રદ્ધા જોવા મળી રહી છે. આ વિડિયોમાં શ્રદ્ધા આર્યાનો હોટ અંદાજ જોઇને તેમના ફેન્સ દીવાના થઇ રહ્યા છે. જુઓ શ્ર્ધ્ધાનો આ વાયરલ વિડિયો.

 

આ જુઓ શ્ર્દ્ધા આર્યાની ખાસ તસવીર.. 
View this post on Instagram
 

I Read it... I RED it all over! ♥️ @nehaadhvikmahajan @anusoru


A post shared by Shraddha Arya (@sarya12) on


શ્રદ્ધાએ તેમના કરિયરની શરૂઆત મોડેલિંગથી કરી હતી તે અનેક ફેમસ ટીવી એડમાં નજર આવી ચુકી છે.

શ્રદ્ધા સોશિયલ મિડિયા પર ખુબ જ એકટીવ રહે છે.
First published: September 11, 2018, 9:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading