Home /News /entertainment /KRKએ અર્જુન કપૂરને જણાવ્યો 'અસલી મર્દ', બોલ્યો- તે બોલિવૂડમાં મારો 'સાચો મિત્ર' છે

KRKએ અર્જુન કપૂરને જણાવ્યો 'અસલી મર્દ', બોલ્યો- તે બોલિવૂડમાં મારો 'સાચો મિત્ર' છે

ફાઇલ ફોટો

બોલિવૂડ (Bollywood)નાં ભાઇજાન એટલે કે સલમાન ખાન (Salman Khan)થી શરૂ થયેલો વિવાદ હવે મોટો થઇ રહ્યો છે. ગોવિંદા (Govinda)નું નામ લીધા બાદ KRKએ અર્જુન કપૂર (Arjun Kapoor)ને તેનો સાચો મિત્ર અને અસલી મર્દ ગણાવ્યો છે.




બોલિવૂડ (Bollywood)નાં ભાઇજાન એટલેકે સલમાન ખાન (Salman Khan)એ શરુ થયેલો વિવાદ હવે મોટો થતો જઇ રહ્યો છે. ગોવિંદા (Govinda)એ નામ લીધા બાદ KRKએ અર્જુન કપૂરને ટેગ કરતાં ટ્વિટ કરી છે. અને લખ્યું, 'આભાર, અર્જુન ભાઇ, આપનાં કોલ અને લાંબી વાતચીત માટે હવે હું સમજુ છું કે, બોલિવૂડમાં ફક્ત આપ જ મારા સારા મિત્રો છે. અને ફક્ત આપ જ અસલી મર્દ છો. જે કોઇનાંથી ડરતો નથી. હવે હું ક્યારેય આપની ફિલ્મોનો નેગેટિવ રિવ્યૂ નહીં કરું.'

આ પણ વાંચો- અનુપમ ખેરે આપ્યો કેન્સરગ્રસ્ત પત્ની કિરણનો હેલ્થ રિપોર્ટ, કહ્યું- 'મુશ્કેલ છે ઇલાજ પણ..'

કમાલ આ દિવસોમાં ઇન્ડસ્ટ્રીમાં એક્ટર સલમાન ખાન અને તેનાં સમર્થકોની સાથે વિવાદ ચાલી રહ્યો છે. તેણે કહ્યું કે, તેણે સલમાન ખાનની ફિલ્મ 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ' માટે એક પ્રતિકૂળ સમીક્ષા શેર કરી તો સમલાન ખાનનાં વકીલે તેનાં વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરી દીધો છે.

આ પણ વાંચો- PHOTOS: શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીની ઇન્સ્ટાગ્રામ પર વાપસી, સ્વેગ પર ફેન્સ ફિદા



તો આ મામલે, સલમાન ખાનની લીગલ ટીમે નિવેદન જાહેર કરતાં સ્પષ્ટ કર્યું હતું કે, આ કેસ એટલાં માટે છે, કારણ કે તેમણે સલમાનને બદનામ કરવા અને તેને ભ્રષ્ટ ગણાવ્યો છે. અને તેની સંશ્તા બીઇંગ હ્યૂમન પર છેતરપીંડી અને પૈસાની હેરાફેરીનો આરોપ લગાવ્યો હતો. હું આપનાં વિશે વાત નહોતો કરતો હું મારા મિત્ર માટે કહતો હતો. જેનું અસલી નામ ગોવિંદા છે. એવામાં મે કોઇ મદદ નથી કરી શકતો જો મીડિયાનાં લોકો આપનાં અંગે ખબર બનાવે. તો તેમાં મારો શું વાંક?

આ પણ વાંચો-અમદાવાદઃ તારક મહેતાની બબીતા વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનમાં કોણે નોંધાવી ફરિયાદ?
" isDesktop="true" id="1102396" >

આપને જણાવી દઇએ કે, પહેલાં ગોવિંદાનું નામ KRKએ લીધુ હતું. જેની સ્પષ્ટતા તેમમે ટ્વિટ કરી આપી હતી. તેણે કહ્યું હતું કે, જે ગોવિંદાની વાત કરી રહ્યાં હતાં. તે બોલિવૂડ એક્ટર ગોવિંદા નહીં, પણ તેનો મિત્ર છે. જેનું નામ પણ ગોવિંદા છે.
First published:

Tags: Arjun Kapoor, Entertainment news, Govinda, Krk, News in Guajrati, સલમાન ખાન