Home /News /entertainment /

KRISHNA SHROFFનો નવો મ્યૂઝિક વીડિયો રિલીઝ, સોન્ગ જોઇ DISHA PATANIએ કરી આવી કમેન્ટ

KRISHNA SHROFFનો નવો મ્યૂઝિક વીડિયો રિલીઝ, સોન્ગ જોઇ DISHA PATANIએ કરી આવી કમેન્ટ

દિશા અને કૃષ્ણા સારા મિત્રો પણ છે..

કૃષ્ણા શ્રોફ (Krishna Shroff)નો પહેલો મ્યૂઝિક વીડિયો 'કિન્ની કિન્ની વારી' (Kinni Kinni Vaari) સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યું છે. તેની તસવીરોની જેમ જ કૃષ્ણા આ વીડિયોમાં ઘણી જ ગ્લેમરસ નજર આવી રહી છે.

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood) એક્ટર ટાઇગર શ્રોફ (Tiger Shroff)ની બહેન કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) પણ તેની જેમ જ ફિટનેસ ફ્રીક છે. અને સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી જ એક્ટિવ રહે છે. કૃષ્ણાએ હાલમાં જ લોકોને મોટી સરપ્રાઇઝ આપવાનો વાયદો કર્યો હતો. અને હવે જ્યારે તે સરપ્રાઇઝ પરથી પડદો ઉઠી ગયો છે. હાલમાં જ તેણે મ્યૂઝિક વીડિયો 'કિન્ની કિન્ની વારી' (Kinni Kinni Vaari) સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યું છે. તેની તસવીરોની જેમ જ કૃષ્ણા આ વીડિયોમાં ઘણી જ ગ્લેમરસ નજર આવી રહી છે. વીડિયોમાં કૃષ્ણાની અદાઓ જોયા બાદ દિશા પટની (Disha Patani) ખુદને કમેન્ટ કરતાં રોકી ન શકી.

    આ પણ વાંચો- RAIMA SEN એ પહેર્યાં ખુબજ બોલ્ડ કપડાં, ન દેખાડવાનું દેખાડી આવી ચર્ચામાં

    કૃષ્ણા શ્રોફ (Krishna Shroff)નો આ પહેલો મ્યૂઝિક વીડિયો 'કિન્ની કિન્ની વારી' (Kinni Kinni Vaari) સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તેની તસવીરોની જેમ કૃષ્ણા આ વીડિયોમાં ઘણી ગ્લેમર્સ નજર આવી રહી છે. આ વીડિયોમાં BGBNG મ્યૂઝિક દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. જેમાં કૃષ્ણાની સાથે જન્નત જુબૈર, નગમા, રાજ શૂકર અને તન્વી પણ નજર આવે છે.

    આ પણ વાંચો- રેવ પાર્ટી મામલો: ડ્રગ્સ કેસમાં પકડાઇ બિગ બોસ મરાઠી ફેઇમ HEENA PANCHAL, 22ની ધરપકડ

    મ્યૂઝિક વીડિયોમાં કૃષ્ણા તેનાં બોસ લેડી અવતારમાં નજર આવી રહી છે. વીડિયોમાં વૂમનહૂડ સેલિબ્રેટ કરવામાં આવ્યું છે. કૃષ્ણાએ તેનાં સોશિયલ મીડિયા પર વીડિયો રિલીઝ થયાની માહિતી આપી છે.

    આ પણ વાંચો- મંદિરા બેદીએ જ્યારે રાજ કૌશલ માટે ઘરવાળા સામે છેડી હતી જંગ, ફિલ્મી છે બંનેની LOVE STORY

    ટાઇગર શ્રોફની બહેનનો આ વીડિયો જોઇ એક્ટ્રેસ દિશા પટની કમેન્ટ કરતાં રોકી ન શકી, તે લખે છે કે, 'વો હો... માર હી ડાલા કિશૂ...' ગીતની વાત કરીએ તો, તેને રાશિ સૂદે ગાયુ છે અને તેનાં લિરિક્સ દિલજોત માવીએ લખ્યાં છે.

    અહી સાંભળો આખુ ગીત- 




    આપને જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા પર કૃષ્ણાનો બોલ્ડ અંદાજ ફેન્સને ખુબજ ગમી રહ્યો છે. કૃષ્ણા ઘણી વખત તેની બોલ્ડ તસવીર અને વીડિયો શેર કરી છે. કૃષ્ણા તેનાં જિમિંગ અને વર્કઆઉટની તસવીરો અને વીડિયો પણ શેર કરે છે. તે જિમચેનની ઓનર છે. યાદ અપાવી દઇએ કે, થોડા સમય પહેલાં કૃષ્ણા તેનાં બ્રેકઅપને કારણે ચર્ચામાં હતી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Disha patani, Kinni Kinni Vaari, Krishna Shroff, Krishna Shroff debut, Krishna Shroff First Music Video, Social media, Viral news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन