સૈફ અલી ખાને પુત્રી સામે કરી સેક્સ લાઇફની વાતો, શરમાઈ ગઈ સારા

સૈફ અલી ખાને પુત્રી સામે કરી સેક્સ લાઇફની વાતો, શરમાઈ ગઈ સારા (તસવીર - ટ્વિટર)

કરણ જોહરના લોકપ્રિય શો ‘કોફી વિથ કરણ-6’માં સારા અલી ખાને પિતા સૈફ અલી ખાન સાથે એન્ટ્રી કરી

 • Share this:
  કરણ જોહરના લોકપ્રિય શો ‘કોફી વિથ કરણ-6’માં સારા અલી ખાને પિતા સૈફ અલી ખાન સાથે એન્ટ્રી કરી હતી અને બંનેએ શોમાં ઘણી મસ્તી કરી હતી. મેકર્સે શો નો એક પ્રોમો જાહેર કર્યો છે. જેમાં સૈફ અલી અને સારા પોતાની વાત શેર કરતા જોવા મળે છે. આ એપિસોડ 18 નવેમ્બરે જોઈ શકશો.

  આ શો માં કરણ જોહરે સૈફને તેની પત્ની કરિનાના લુકને લઈને સવાલ કર્યો હતો.આ વાતનો જવાબ આપતા સૈફે કહ્યું હતું કે જ્યારે કરિના જીમ માટે જાય છે તો હું બેડરુમમાં તેના લુકનો ક્લોઝઅપ લઉ છું. જિમ જતા અને આવતા સમયે હું તેને ચેક કરુ છું. પિતા સૈફ પાસેથી તેમની સેક્સ લાઇફની વાત સાંભળી સારા પોતાના કાન ઉપર બંને હાથ રાખી દેશે.

  આ દરમિયાન સારાએ કહ્યું હતું કે રણબીર કપૂર સાથે લગ્ન કરવા માંગે છે અને અભિનેતા કાર્તિક આર્યનને ડેટ કરવા માંગે છે. સારાની આ વાત સાંભળતા સૈફે કહ્યું હતું કે શું તેની પાસે પૈસા છે? જો પૈસા છે તો લઇ જાવ. સૈફે આવી વાત કરી ત્યારે ત્રણેય હસવા લાગ્યા હતા. તે સમયે સારા કહે છે કે આવી વાત બોલવી તમને શોભા આપતી નથી.
  View this post on Instagram

  #SaifAliKhan breaking #DadStereotypes in style. #KoffeeWithKaran #KoffeeWithSaif #KoffeeWithSara #SaraAliKhan


  A post shared by Star World (@starworldindia) on


  સારા જલ્દી ફિલ્મ ‘કેદારનાથ’થી બોલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. સારા સાથે આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત લીડ રોલમાં છે.

  આ પણ વાંચો - ફિલ્મ ‘કેદારનાથ’નું ટ્રેલર રિલીઝ, બિન્દાસ યુવતીના રોલમાં જોવા મળી સારા
  Published by:Ashish Goyal
  First published: