Home /News /entertainment /દીપિકા રણબીરને કેમ કોન્ડમનું બોક્સ ગિફ્ટ કરવા માંગતી હતી?

દીપિકા રણબીરને કેમ કોન્ડમનું બોક્સ ગિફ્ટ કરવા માંગતી હતી?

થોડા દિવસ પહેલા દીપિકા પાદુકોણ અને સોનમ કપૂર શો માં પહોંચી હતી. આ દરમિયાન તેણે રણબીર કપૂર વિશે વાત કરી હતી.

થોડા દિવસ પહેલા દીપિકા પાદુકોણ અને સોનમ કપૂર શો માં પહોંચી હતી. આ દરમિયાન તેણે રણબીર કપૂર વિશે વાત કરી હતી.

    આ દિવસોમાં કરણ જોહરનો ચેટ શો હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલના ચેટ શોથી ખૂબ વિવાદાસ્પદ છે. પરંતુ કોઇ પહેલો વિવાદ નથી જ્યારે કરણના આ શો માં આવી વાતો કરવામાં આવી ત્યારથી વિવાદોમાં આવી ગયા. આ પહેલા પણ દીપિકા પાદુકોણે કંઇક એવું કર્યુ કે દે વિવાદમાં રહ્યો. આ વાત પર રણબીર કપૂરના પિતા ઋષિ કપૂર ખૂબ જ નારાજ થયા હતા.

    કોન્ડોમનું પેકટ ગિફ્ટ કરવા માંગતી હતી દીપિકા

    થોડા દિવસ પહેલા, દીપિકા પાદુકોણ અને સોનમ કપૂર શો માં પહોંચી હતી. આ દરમિયાન રણબીર કપૂર પણ શોમાં પહોંચ્યો હતો. આ સમય દરમિયાન તેણે આ વિશે વાત કરી હતી.



    રૈપિડ ફાયર રાઉન્ડમાં જ્યારે કરણે દીપિકાને પુછ્યુ હતુ કે રણબીરને તે શું ગિફ્ટ કરવા માંગતી હતી ત્યારે તેણીએ તરત જ જવાબ આપ્યો, "હું રણબીરને એક કોન્ડમ બોક્સ ગિફ્ટ કરવા માંગુ છુ. કારણકે તે તેનો ઉપયોગ વધારે કરે છે." જ્યારે દીપિકાને પૂછવામાં આવ્યું કે તે રણબીરને કઈ સલાહ આપશે, તેણે કહ્યું કે, "તેને કોન્ડોમ બ્રાન્ડની જાહેરાત કરવી જોઈએ."

    રણબીર આવ્યો કોન્ડમની જાહેરાતમાં!

    જણાવી દઇએ કે આ એપિસોડના 9 વર્ષ પસાર થઇ ગયા છે પરંતુ વાતો અને યાદો હજી પણ તાજી છે. રણબીર હવે અલીયા ભટ્ટ સાથેના સંબંધમાં છે. પરંતુ ખાસ બાબત એ છે કે રણબીરે કોન્ડોમ બ્રાંડ પર કોઈ જાહેરાત કરી નથી, પરંતુ દીપિકાના પતિ રણવીર સિંહ એક કોન્ડમ બ્રાન્ડમાં ચોક્કસપણે જોવા મળે છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Condoms, Deepika Padukone, ENT, Gift, Koffee With Karan, Ranbir Kapoor, Sonam kapoor, બોલીવુડ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन