લૉકડાઉન વચ્ચે કૃષ્ણા શ્રોફનો અલગ અંદાજ વાયરલ, બિકીનીમાં આ રીતે ચીલ કરતા નજરે પડી

ફાઇલ તસવીર

ટાઇગર શ્રોફની બહુન કૃષ્ણા શ્રોફે એક વીડિયો અને તસવીર શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

  • Share this:
    નવી દિલ્હી : બોલિવૂડ (Bollywood Actor)ના પ્રસિદ્ધ અભિનેતા જેકી શ્રોફની દીકરી કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) તેના આગવા અંદાજ માટે જાણીતી છે. તે અવારનવાર ગ્લેમર લૂકમાં તેની તસવીર અને વીડિયો શેર કરતી રહે છે. તાજેતરમાં કૃષ્ણાએ એક વીડિયો અને તસવીર શેર કરી છે, જે સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીર અને વીડિયોમાં કૃષ્ણા શ્રોફ બ્લેક બિકીની (Krishna Shroff in Black Bikini)માં નજરે પડી રહી છે. તેની આસપાસ જીમનો થોડા સામાન પણ પડ્યો છે. આ તસવીરમાં કૃષ્ણા શ્રોફ ટેરેસ પર આરામના મૂડમાં ચીલ કરતી નજરે પડે છે. આ તસવીર પર લોકો ખૂબ કૉમેન્ટ પણ કરી રહ્યા છે.

    કૃષ્ણા શ્રોફે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા લખ્યું છે કે, "Tranquil." ટાઇગર શ્રોફની બહેનની આ પોસ્ટ પર અનેક લોકો કૉમેન્ટ કરી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે કૃષ્ણાના બોયફ્રેન્ડ એબન હાયમ્સે કોમેન્ટ કરી છે અને ખુશીની ઇમોજી સાથે પ્રતિભાવ આપ્યો છે. નોંધનીય છે કે આવું પ્રથમ વખત નથી જ્યારે કૃષ્ણાએ તેના ખાસ અંદાજમાં તસવીર શેર કરી હોય. આ પહેલા પણ કૃષ્ણા પોતાની બિકીની તસવીરો શેર કરી ચૂકી છે. આ તસવીરો ખૂબ વાયરલ થઈ હતી.








    View this post on Instagram





    Tranquil. ✨


    A post shared by Krishna Shroff (@kishushroff) on




    નોંધનીય છે કે કોરોના વાયરસને કારણે ચાલી રહેલા લૉકડાઉન દરમિયાન કૃષ્ણા શ્રોફ પોતાના ઘરમા જ સમય વિતાવી રહી છે. પરંતુ કૃષ્ણા લોકોનું ધ્યાન ખેંચવાનો એક પણ મોકો નથી છોડતી. ફિલ્મો સાથે તેને કોઈ સંબંધ ન હોવા છતાં કૃષ્ણા તેના અલગ અંદાજ માટે જાણીતી છે.










    View this post on Instagram





    Truest love. ♥️ #GST #mom&dad @shaanmu @nidhhiagerwal @shaanmuartistry


    A post shared by Krishna Shroff (@kishushroff) on




    આ ઉપરાંત તેણી પોતાના રિલેશનશીપને લઇને પણ અવારનવાર ચર્ચામાં રહે છે. તેણી અવારનવાર પોતાના બૉયફ્રેન્ડ એબન હાયમ્સ સાથે ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: