Home /News /entertainment /

જાહેરમાં બોલી કિમ, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પનો કોલ આવ્યો ત્યારે હું NUDE હતી

જાહેરમાં બોલી કિમ, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પનો કોલ આવ્યો ત્યારે હું NUDE હતી

જ્યારે મીટિંગ માટે તેને ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન આવ્યો ત્યારે તે નગ્ન અવસ્થામાં હતી. તેણે કહ્યું કે, એક ફોટોશૂટ માટે તે ન્યૂડ થઇ હતી.

જ્યારે મીટિંગ માટે તેને ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન આવ્યો ત્યારે તે નગ્ન અવસ્થામાં હતી. તેણે કહ્યું કે, એક ફોટોશૂટ માટે તે ન્યૂડ થઇ હતી.

    મુંબઇ: રિઆલિટી ટીવી સ્ટાર કિમ કારદિશિયન હાલમાં જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળી હતી. આ મુલાકાતમાં ટ્રમ્પે કારદિશિયનની ભલામણ બાદ ઉમરકેદની સજા કાપી રહેલી 63 વર્ષિય મહિલા કેદીની બાકીની સજા માફ કરી દીધી છે.

    કિમે એક ટીવી શો દરમિયાન આ મામલે જોડાયેલો એક ખુલાસો કરતાં કહ્યું કે, જ્યારે મીટિંગ માટે તેને ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન આવ્યો ત્યારે તે નગ્ન અવસ્થામાં હતી. તેણે કહ્યું કે, એક ફોટોશૂટ માટે તે ન્યૂડ થઇ હતી. જે સમયે તનો ફોન વાગ્યો અને તેનાં પર લખેલું આવ્યું ડોનાલ્ડ ટ્રમ્પ કોલિંગ. અને તે એક ઝાટકે તૈયાર થઇને મુલાકાત કરવા નીકળી ગઇ હતી.



    આપને જણાવી દઇએ કે મેરી જોનસનને ગૈર હિંસક નશીલી દવાઓનાં અપરાધ માટે ઉમરકેદની સજા સંભળાવવામાં આવી હતી. જેમાં તે 22 વર્ષની સજા કાપી ચુકી છે. અલ્બામામાં ટીવી પર જાહેર ફૂટેજમાં જેલમુક્ત થા બાદ જોનસન ખુશીથી ઝુમતી હતી. અને એક વેન તરફ દોડતી દેખાઇ હતી. જ્યાં તેનાં પરિવારનાં સભ્યો હાથમાં બુકે સાથે તેનાં સ્વાગતમાં ઉભા હતાં.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Called her, Donald trump, She was naked, Told the world, કિમ કાર્ડેશિયન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन