આ ટીવી હોટ સ્ટારે કર્યો ખુલાસો, વધારે સેક્સી હોવું પડી શકે છે ભારે

News18 Gujarati
Updated: November 29, 2019, 5:00 PM IST
આ ટીવી હોટ સ્ટારે કર્યો ખુલાસો, વધારે સેક્સી હોવું પડી શકે છે ભારે
રિયાલિટી ટીવી સ્ટાર કિમ કર્દાશિયને સ્વીકાર્યું છે.

રિયાલિટી ટીવી સ્ટાર કિમ કર્દાશિયને સ્વીકાર્યું છે કે તેણે ઇન્સ્ટાગ્રામ પર ન્યૂડતાને પ્રોત્સાહન આપવા માટે વધુ યોગદાન આપ્યું છે.

  • Share this:
રિયાલિટી ટીવી સ્ટાર કિમ કર્દાશિયને સ્વીકાર્યું છે કે તેણે ઇન્સ્ટાગ્રામ પર ન્યૂડતાને પ્રોત્સાહન આપવા માટે વધુ યોગદાન આપ્યું છે. મેટ્રો ડોટની ડોટ યુકેના એક અહેવાલ મુજબ, ધ કટ નામના મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં કિમે કહ્યું કે સેક્સ સિમ્બોલ બનવું કેવી રીતે જટિલ બની શકે છે અને તેના પતિ કન્યે વેસ્ટ તેની ડ્રેસિંગ સ્ટાઇલથી શા માટે પ્રભાવિત થાય છે.

કિમે કહ્યું, "મને ખબર નથી કે આ બરાબર છે કે નહીં, જે મારા પતિએ કહ્યું છે કે ઘણી વખત ખૂબ સેક્સી હોવું પણ ભારે થઈ શકે છે અને તે આ વસ્તુથી તે આરામદાયક નથી. હું તેમની વાત સાંભળું છું અને હું સમજુ છું. તે દરેક વસ્તુમાં મંજૂરી આપે છે જે હું જે કરવા માંગુ છે. "
 View this post on Instagram
 

Night at the museum in Japan @teamlab_borderless


A post shared by Kim Kardashian West (@kimkardashian) on

જો કે કિમને કંઈક અંશ સુધી જાગૃત કરવા જેવું છે. કિમે આગળ કહ્યું "મને સમજાયું કે હું મારા બાળકોની સામે ઇન્સ્ટાગ્રામને સ્ક્રોલ પણ કરી શકતી નથી, કારણ કે તમામ સમયે મારી ફીડમાં પોર્ન વસ્તુ જ આવે અને મેં તેમાં ફાળો આપ્યો છે."
First published: November 29, 2019
વધુ વાંચો
अगली ख़बर