અચાનક છુટ્યો પવન અને ઉડવા લાગ્યો ડ્રેસ, કિઆરાએ આવી રીતે પરિસ્થિતિ સંભાળી
અચાનક છુટ્યો પવન અને ઉડવા લાગ્યો ડ્રેસ, કિઆરાએ આવી રીતે પરિસ્થિતિ સંભાળી
કિઆરા પણ હાથ હલાવીને સૌને પોઝ આપી રહી હતી. પછી ધીરે ધીરે તે સીડીઓ ચડવા લગી. સીડીઓ પૂર્ણ થઇ તો તે ફરી એક વખત બાય કહેવા માટે પલટી.. અને આ જ સમયે અચાનક પવન છુટ્યો
કિઆરા પણ હાથ હલાવીને સૌને પોઝ આપી રહી હતી. પછી ધીરે ધીરે તે સીડીઓ ચડવા લગી. સીડીઓ પૂર્ણ થઇ તો તે ફરી એક વખત બાય કહેવા માટે પલટી.. અને આ જ સમયે અચાનક પવન છુટ્યો
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ હસીનાઓ સાથે ઉપ્સ મોમેન્ટ બનવાની ઘટનાઓ છાશવારે બનતી હોય છે. ક્યારેક જાણી જોઇને તો ક્યારેક તેમનાં ડ્રેસ ડિઝાઇનરની ભૂલનાં કારણે.. તેણે બ્લૂ કલરની એક લો હાઇ ડ્રેસ પહેી હતી. આ ડ્રેસ આગળથી શોર્ટ અને પાછળથી લોન્ગ હતી. કિઆરા તો આ સ્ટાઇલિશ ડ્રેસમાં નીકળી પડી તેને શું ખબર હતી કે હવા તેની પરેશાની બની જશે.
કિઆરા આ ડ્રેસ પહેરીની બહાર નીકળી હતી ત્યારે પેપરાજીએ તેમનાં કેમેરા ઓન કરી લીધા. તમામ તેમની તસવીરો લઇ રહ્યાં હતાં. કિઆરા પણ હાથ હલાવીને સૌને પોઝ આપી રહી હતી. પછી ધીરે ધીરે તે સીડીઓ ચડવા લગી. સીડીઓ પૂર્ણ થઇ તો તે ફરી એક વખત બાય કહેવા માટે પલટી.. અને આ જ સમયે અચાનક પવન છુટ્યો.. અને કિઆરાની ડ્રેસ હવામાં ઉડવા લાગી.. તેણે તુરંત જ હાથથી સંભાળી લીધી અને કોન્ફિડન્ટલી સ્માઇલ પણ આપી.
તેણે ખુબજ સુંદર રીતે આખી ઘટનાને સંભાળી લીધી. જો તે ઘભરાઇ જતી તો સૌનું ધ્યાન તેનાં પર જ જતું. અને તે પળને સંભળાવી મુશ્કેલ થઇ જતી. આ વીડિયો સીવાય કિઆરાનાં કરિઅરની વાત કરીએ તો, હાલમાં કિઆરા શાહિદ કપૂર સ્ટાર 'કબીર સિંહ'માં નજર આવશે જે બાદ તે 'ઇન્દુ કી જવાની' ફિલ્મ કરવા જઇ રહી છે. જે ડેટીંગ એપ અને લેફ્ટ સ્વાઇપ, રાઇટ સ્વાઇપનાં ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ લાવતી નજર આવશે. આ સીવાય તે અક્ષય કુમાર અને કરિના કપૂર ખાન સ્ટાર 'ગુડ ન્યૂઝ'માં પણ નજર આવશે. આ ફિલ્મમાં તે દિલજીત દોસાંજ સાથે જોડી જમાવતી નજર આવશે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર