પાણીમાં આગ લગાડી રહી છે કેટરિના કૈફ, બિકિનીમાં જોવા મળ્યો હોટ લુક

News18 Gujarati
Updated: February 4, 2019, 2:03 PM IST
પાણીમાં આગ લગાડી રહી છે કેટરિના કૈફ, બિકિનીમાં જોવા મળ્યો હોટ લુક
કેટરિનાએ વધુ એક તસવીર શેર કરી છે

કેટરિનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે પાણીની અંદર બિકિનીમાં નજરે પડી રહી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: આજકાલ અભિનેત્રી કેટરિના કૈફ સલમાન ખાન સાથે ફિલ્મ 'ભારત'ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મના સેટની તસવીરો અને વીડિયો સામે આવતાં રહે છે. તાજેતરમાં જ કેટરિનાએ સોશિયલ મીડિયામાં એક તસવીર શેર કરી હતી જેમાં તે કોરિયોગ્રાફર વૈભવી મર્ચેન્ટ સાથે જોવા મળી હતી. હવે કેટરિનાએ વધુ એક તસવીર શેર કરી છે.

કેટરિનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. જેમાં તે પાણીની અંદર બિકિનીમાં નજરે પડી રહી છે. પાણી અને હોટ બિકિનીમાં કેટરિનાની અદા તેના ફેન્સને ખૂબ ગમી રહી છે. આ તસવીર પોસ્ટ કર્યાના કલાકોમાં જ આલિયા ભટ્ટ સહિત લગભગ 10 લાખથી વધુ લોકોએ તેને લાઇક કરી હતી.

googletag.cmd.push(function () { googletag.display("/1039154/NW18_GUJ_Desktop/NW18_GUJ_ENTERTAINMENT/NW18_GUJ_ENTERTAINMENT_AS/NW18_GUJ_ENT_AS_ROS_BTF_728"); }); View this post on Instagram
 

flippin’ out


A post shared by Katrina Kaif (@katrinakaif) on
આ પણ વાંચો: અનુષ્કા શર્મા છે? આ છોકરીને જોઈ તમે પણ ચક્કરમાં પડી જશો!

કેટરિના કૈફે આ પહેલાં પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે રેડ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. કેટરિનાના આ વીડિયો પર દીપિકાએ પણ કમેન્ટ કરી હતી. આ જોઇને આવું લાગી રહ્યું છે કે, દીપિકા અને કેટરિના વચ્ચે ચાલી રહેલા કોલ્ડ વોરનો અંત આવ્યો છે અને બન્ને વચ્ચે મિત્રતા શરૂ થઇ છે.
First published: February 4, 2019, 12:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading