Home /News /entertainment /

'ઠગ્સ..' માટે આ પ્રમાણે ટ્રેનિંગ લઇ રહી છે કેટરિના, સામે આવ્યાં ત્રણ VIDEO

'ઠગ્સ..' માટે આ પ્રમાણે ટ્રેનિંગ લઇ રહી છે કેટરિના, સામે આવ્યાં ત્રણ VIDEO

આ ફિલ્મમાં આમિર ખાનની સાથે કેટરિના કૈફ ફરી એક વખત જોડી જમાવતી જોવા મળશે

આ ફિલ્મમાં આમિર ખાનની સાથે કેટરિના કૈફ ફરી એક વખત જોડી જમાવતી જોવા મળશે

મુંબઇ: 'ધૂમ 3' જેવી હિટ ફિલ્મોને ડિરેક્ટ કરનારા વિજય કૃષ્ણા આચાર્ય ટૂંક સમયમાં જ તેમની નવી ફિલ્મ લઇને આવી રહ્યાં છે. આ ફિલ્મમાં આમિર ખાનની સાથે કેટરિના કૈફ ફરી એક વખત જોડી જમાવતી જોવા મળશે. આ ફિલ્મ છે 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ છે.

ફિલ્મમમાં કેટરિના કૈફનો રોલ ઘણો જ ખાસ છે. સોશિયલ મીડિયા પર કેટરિનાનાં હાલમાં કેટલાંક વીડિયો વાઇરલ થયા છે. જેમાં તે ડાન્સ પ્રેક્ટિસ કરતી નજર આવે છે. આ ડાન્સ પ્રેક્ટિસ તેની ફિલ્મનો જ ભાગ છે. આ પ્રેક્ટિસ જોઇને તમને માલુમ પડશે કે એક ફિલ્મ પાછળ સ્ટાર્સ કેટલી મહેનત કરતાં હોય છે. કેટરિનાએ તેનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર રિહર્સલનો એક વીડિયો શેર કર્યો છે તો અન્ય વીડિયો તેનાં ફેન પેજ પર શેર થયા છે.







Rewind and repeat ..... #thugslife


A post shared by Katrina Kaif (@katrinakaif) on




Published by:Margi Pandya
First published:

Tags: Aamir khan, Amitabh Bacchan, Katrina kaif, Thugs of hindostan

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन