કેટરીના કૈફે કરાવ્યું હોટ અંદાજમાં ફોટોશૂટ, ઇન્ટરનેટ પર મચી ખલબલી, જુઓ વીડિયો

News18 Gujarati
Updated: September 4, 2018, 10:51 AM IST
કેટરીના કૈફે કરાવ્યું હોટ અંદાજમાં ફોટોશૂટ, ઇન્ટરનેટ પર મચી ખલબલી, જુઓ વીડિયો
કેટરિના કૈફનો આ વીડિયો અત્યાર સુધીમાં 7 લાખથી વધુ લોકો જોઇ ચુક્યા છો. આપને જણાવી દઇએ કે ઇન્સ્ટાગ્રામ પર તેનાં 13.4 મિલિયન ફોલોઅર્સ છે

કેટરિના કૈફનો આ વીડિયો અત્યાર સુધીમાં 7 લાખથી વધુ લોકો જોઇ ચુક્યા છો. આપને જણાવી દઇએ કે ઇન્સ્ટાગ્રામ પર તેનાં 13.4 મિલિયન ફોલોઅર્સ છે

  • Share this:
મુંબઇ: બોલિવૂડની ખૂબસૂરત એક્ટ્રેસ કેટરીના કૈફ આ દિવસોમાં સલમાન ખાનની ફિલ્મ 'ભારત'નાં શૂટિંગમાં વ્યસ્ત છે. એવામાં કેટરિના કૈફે શૂટિંગમાંથી સમય કાઢીને એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે. તેની કેટલીક ઝલક તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ ફોટોશૂટમાં કેટરિના કૈફનો ખુબજ સુંદર અંદાજ દેખાઇ રહ્યો છે. જેમાં તે બોલ્ડ પોઝ આપે છે.

કેટરિના કૈફે આ વીડિયો શેર કરતાં લખ્યુ છે કે, 'સોમવારની સવાર, ફર્નીચરને લઇને કંફ્યૂઝ છું.' કેટરિના કૈફનો આ વીડિયો અત્યાર સુધીમાં 7 લાખથી વધુ લોકો જોઇ ચુક્યા છો. આપને જણાવી દઇએ કે ઇન્સ્ટાગ્રામ પર તેનાં 13.4 મિલિયન ફોલોઅર્સ છે.
Monday mornings confused about the furniture

A post shared by Katrina Kaif (@katrinakaif) on


કેટરિના આ વર્ષે બોલિવૂડનાં બે ખાન સાથે કામ કરી રહી છે. જેમાં શઆહરૂખ ખાનની 'ઝીરો' અને સલમાન ખાનની 'ભારત' શામેલ છે. 'ઝીરો' 21 ડિસેમ્બરનાં રોજ રિલીઝ થશે. જ્યારે સમાન ખાનની 'ભારત' ઇદનાં દિવસે રિલીઝ થશે.
First published: September 4, 2018, 10:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading