Video: અનુરાગ અને પ્રેરણાની જિંદગીમાં દખલ કરવા આવી ગઇ આ 'કોમોલિકા'

હિના ખાનના કોમોલિકા વાળા અવતારનો પ્રોમો આવી ગયો છે અને ટૂંક સમયમાં જ આ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે.

હિના ખાનના કોમોલિકા વાળા અવતારનો પ્રોમો આવી ગયો છે અને ટૂંક સમયમાં જ આ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે.

  • Share this:
    સ્ટાર પ્લસ પર ટેલીકાસ્ટ થઇ રહેલો એક્તા કપૂરનો મહત્ત્વાકાંક્ષી શો 'કસોટી જિંદગી કી 2', ને શરૂ થયાને અત્યાર સુધી કેટલાક અઠવાડિયા થઇ ચુક્યા છે. અનુરાગ બાસુ અને પ્રેરણાની ભૂમિકામાં, પાર્થ સમાખાન અને એરિકા ફર્નાન્ડિઝની જબરદસ્ત કેમેસ્ટ્રી પ્રેક્ષકોને ખૂબ પસંદ કરે છે. પરંતુ સૌથી વધુ કિરદાન માટે દર્શકો ઉત્સુક હતા તે કિરદાર શો ની મુખ્ય ખલનાયિકા કોમોલિકાનો હતો જે કોમોલિકાનો પ્રોમો આવી ગયો છે અને આ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે.

    પ્રોમોમાં 'કોમોલિકા' નીભૂમિકામાં, હિના ખાન તેની ગાડીની વચ્ચે બજારમાં ઉતરે, અને પછી કોમોલિકા તમામને તેમના દિવાના બનાવી દે. આ બજારમાં અનુરાગ અને પ્રેરણા નજર આવી રહ્યા છે. કોમોલિકાની નજર અનુરાગ પર પડે છે. ત્યા તરત જ તે તેની પાસે આવે છે, તે તરત જ તેની પાસે જાય છે. કોમોલિકાને અચાનક જ જોઈને, અનુરાગ અને પ્રેરણા એકવાર ચોકી જાય છે. ત્યારબાદ તે દખલ નાખી દે છે. તમે પણ જુઓ વીડિયો.




    કોમોલિકાઓનો આ પ્રોમો દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
    Published by:Bhoomi Koyani
    First published: