Home /News /entertainment /

હિના ખાને વેડિંગ મેગેઝીનનાં કવર પેજ માટે કરાવ્યું હોટ ફોટોશૂટ

હિના ખાને વેડિંગ મેગેઝીનનાં કવર પેજ માટે કરાવ્યું હોટ ફોટોશૂટ

હિનાએ ઇન્સ્ટાગ્રામ પર હોટ ફોટોશૂટનો વીડિયો શેર કર્યો છે, જે ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

હિનાએ ઇન્સ્ટાગ્રામ પર હોટ ફોટોશૂટનો વીડિયો શેર કર્યો છે, જે ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

    લોકપ્રિય ટીવી એકટ્રેસ અને બિગ બોસ એક્સ કન્ટેસ્ટન્ટ હિના ખાન વારંવાર ચર્માંમાં રહે છે. આજકાલ હિના લોકપ્રિય રોમેન્ટિક સીરિયલ 'કસૌટી જિંદગી કી 2' ને કારણે ચર્માં છે. એકતા કપૂરનો શો કસોટી જિંદગી કી 2માં કોમોલિકાના રોલમાં ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ હિના ખાન શોમાં જોવા મળતી નથી. તેના ફેન્સ આ ચિંતનમાં છે તે હિના ખાન આખરે શોમાં કેમ નજર નથી આવી રહી. દર્શકોના દિલમા રહેનાર હિના ખાને આખરે કેમ ગાયબ થઇ ગઇ છે. કેટલાક રિપોર્ટસ અનુસાર બિગબોસની એક્સ કન્ટેસ્ટન્ટ હિના ખાન જલ્દી જ બોલિવૂડ ફિલ્મમાં નજર આવશે. હિના છેલ્લા કેટલાક સમયથી કસોટી જિંદગી કી 2 માંથી ગાયબ થઇ ગઇ છે. તેથી અંદાજ લગાવી શકાય છે કે તે તેમના ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત રહેશે.

    સમાચાર મુજબ, હિનાએ આ અંગે વાત કરતા કહ્યું, "આ મહિલા કેન્દ્રિત ફિલ્મ છે, જે ખાસ સમય અને પાછળના ભાગમાં સેટ કરાવામાં આવી છે, તે શહેરની ચહલ-પહલ, ટેકનોલોજી અને કોમ્પિટિશનથી દૂર હશે. હું એક મીડિયમમાં જવા માટે એક ચેલેન્જના રુપમાં જોઇ રહી છું.



    હિનાએ ઇન્સ્ટાગ્રામ પર હોટ ફોટોહૂટ વીડિયો શેર કર્યો છે જે ખૂબ વાયરલ થઇ રહ્યો છે. હિનાએ આ ફોટોશૂટ એક વેડિંગ મેગેજીનના કવર પેઝ માટે કરાવ્યું છે. જેમા તે કોઇ મહારાણીથી ઓછી નથી. જુઓ આ વીડિયો..




    અહેવાલો અનુસાર, હિના ખાન આગામી એક મહિના માટે શોમાં નજર નહીં આવે. જો કે, હિના આ મહિનાના અંતમાં ફરી શૂટિંગ કરશે. આ દરમિયાન, હિનાનો સોશિયલ મીડિયા વીડિયો ખૂબ વાયરલ થતો રહે છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: ENT, Kasautii-zindagii-kay-2, Komolika

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन