Luka Chhupi: ફિલ્મનું નવું સોંગ 'ફોટો' થયું રિલીઝ

News18 Gujarati
Updated: February 13, 2019, 12:28 PM IST
Luka Chhupi: ફિલ્મનું નવું સોંગ 'ફોટો' થયું રિલીઝ
કાર્તિક અને ક્રિતીની આ ફિલ્મ 1 માર્ચના રોજ સિનેમાઘરોમાં રજૂ થશે.

કાર્તિક અને ક્રિતીની આ ફિલ્મ 1 માર્ચના રોજ સિનેમાઘરોમાં રજૂ થશે.

  • Share this:
કાર્તિક આર્યન અને ક્રિતી સેનનની આગામી ફિલ્મ 'લુકા-છૂપી' ટૂંક સમયમાં જ રિલીઝ થશે. પરંતુ ફિલ્મના રિલીઝ પહેલાં, આ ફિલ્મનું બીજું સોંગ સામે આવ્યું છે. ગીતો ના શબ્દ 'ફોટા' છે. ફિલ્મમેકર્સે આ સોંગને આ રિલીઝ કર્યુ છે. આ સોંગમાં કાર્તિક અને ક્રિતિની કેમેસ્ટ્રી સાફ નજર આવી રહી છે.

નવું સોંગ 'ફોટો' રજૂ

ક્રાર્તિક આર્યન ક્રિતી સેનનની ફિલ્મ 'લુકા છૂપી'નું નવું સોંગ 'ફોટો' રિલીઝ કરવામાં આવ્યું છે. આ સોંગમાં બન્નેની કેમસ્ટ્રી જોવા મળી રહી છે. આ સોંગને ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં ફિલ્માવવામાં આવ્યું છે. આ સોંગમાં એ જોવા મળી રહ્યું છે કે કાર્તિક આર્યન અને ક્રિતી સેનન એક-બીજાના પ્રેમમા સંપૂર્ણ પણે ડૂબી ગયા છે. આ સોંગને તનિષ્ક બાગચીએ રિક્રિએટ કર્યુ છે, જે ખૂબ જ સુંદર લાગે છે.



કરણ સેબ્બીનું છે આ સોંગ

આ ફિલ્મમાં રિક્રિએટ કરવામાં આવેલું સોંગ 'ફોટો'નું ઓરિઝનલ વર્જન કરણ સેબીનું ગીત છે. આ સોંગે પહેલેથી જ સોશિયલ મીડિયા પર ધમાલા મચાવી હતી અને હવે આ ફિલ્મકંઇક હિન્દી ટચ તરીકે જોવા મળશે. કાર્તિક અને ક્રિતીની આ ફિલ્મ 1 માર્ચના રોજ સિનેમાઘરોમાં રજૂ થશે.
First published: February 13, 2019
વધુ વાંચો
अगली ख़बर