રણવીરને છોડીને કાર્તિક સાથે એરપોર્ટ પર ડાન્સ કરવા લાગી દીપિકા

News18 Gujarati
Updated: December 1, 2019, 12:46 PM IST
રણવીરને છોડીને કાર્તિક સાથે એરપોર્ટ પર ડાન્સ કરવા લાગી દીપિકા
દીપિકાએ કાર્તિક આર્યન પાસે આ માટે વિનંતી કરી હતી.

અભિનેત્રી દીપિકા પાદુકોણે કાર્તિક આર્યનને તેની ફિલ્મ (Pati Patni or Woh)ના પાર્ટી સૉન્ગ 'ધીમે ધીમે ...' શીખવવા માટે વિનંતી કરી હતી.

  • Share this:
કાર્તિક આર્યનની ફિલ્મ ' (Pati Patni Or Woh)' ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ પહેલા આ ફિલ્મનું 'ધીમે ધીમે' સૉન્ગ ખૂબ ધૂમ મચાવી રહ્યું છે. લોકોને આ ગીત ખૂબ પસંદ આવી રહ્યું છે. આ ગીતની ચાહક બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ છે. તેમણે પણ આ ગીતનાં સ્ટેપ શીખવાની આશા રાખી હતી. દીપિકાએ કાર્તિક આર્યન પાસે આ માટે વિનંતી કરી હતી. આવી સ્થિતિમાં કાર્તિક આર્યને તેની ઇચ્છા પૂરી કરી છે.

અભિનેત્રી દીપિકા પાદુકોણ 'ધીમે-ધીમે' ગીતથી એટલી પ્રભાવિત થઈ ગઈ હતી કે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું કે, 'કાર્તિક આર્યન તમે મને ધીમે ધીમે ગીતોના ડાન્સ સ્ટેપ્સ શીખવી શકો છો? હું # ધીમે-ધીમે ચેલેન્જમાં ભાગ લેવા માંગુ છું.

દીપિકા પાદુકોણની આ વિનંતી ઝડપથી વાયરલ થઈ. ત્યારબાદ કાર્તિક આર્યને દીપિકાને જવાબ આપ્યો. કાર્તિકે દીપિકાની વિનંતી સ્વીકારી. બાદમાં તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું, 'હ
First published: December 1, 2019
વધુ વાંચો
अगली ख़बर