Video: જુઓ કઇ રીતે કાર્તિક આર્યને દીપિકાને શીખવાડી હિન્દી કવિતા

દિપીકા પાદુકોણે બાળકોનાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેની સાથે લાખો દિલોની ધડકન બની ચુકેલો કાર્તિક આર્યન પણ હાજર રહ્યો હતો.

News18 Gujarati
Updated: January 8, 2019, 12:13 PM IST
Video: જુઓ કઇ રીતે કાર્તિક આર્યને દીપિકાને શીખવાડી હિન્દી કવિતા
દિપીકા પાદુકોણે બાળકોનાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.
News18 Gujarati
Updated: January 8, 2019, 12:13 PM IST
હાલ બોલિવૂડમાં દીપિકા પાદુકોણ છવાયેલી છે. દિપીકા પાદુકોણે બાળકોનાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેની સાથે લાખો દિલોની ધડકન બની ચુકેલો કાર્તિક આર્યન પણ હાજર રહ્યો હતો. બાળકો સાથે આ બંન્ને જણે ઘણી જ મસ્તી કરી હતી.

દીપિકા પાદુકોણ અને કાર્તિક આર્યનનાં બાળકો સાથે મસ્તી કરતાં અનેક વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. વીડિયોમાં કાર્તિક દીપિકાને એક કવિતા શીખવાડે છે. હિન્દીની કવિતા 'મછલી જલ કી રાની હે' શીખવાડી રહ્યાં છે. કાર્તિક જે કવિતા ગાય છે તેને બાળકો અને દીપિકા રીપિટ કરે છે. બંન્ને આ કવિતા પર એક્ટ પણ કરે છે.

આ વીડિયોમાં છેલ્લે કાર્તિક અને દીપિકા પડવાની પણ એક્ટિંગ કરે છે. જે જોઇને બાળકો હસવા લાગે છે. આ આખા વીડિયોમાં બાળકોને પણ ઘણી મઝા આવતી હોય તેવું દેખાઇ રહ્યું છે.










 




View this post on Instagram




 

moonwalking into #30million Thank You for the !!!


A post shared by Deepika Padukone (@deepikapadukone) on




First published: January 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...