કાર્તિક આર્યન અને કૃતિ સેનની ફિલ્મ LUKA CHUPPIનું પહેલુ પોસ્ટર રિલીઝ

News18 Gujarati
Updated: January 23, 2019, 4:41 PM IST
કાર્તિક આર્યન અને કૃતિ સેનની ફિલ્મ LUKA CHUPPIનું પહેલુ પોસ્ટર રિલીઝ
ફિલ્મના પોસ્ટરમાં, કાર્તિક અને કૃતિ સેનન બન્ને છુપાઇ રહ્યાંના ઇશારા કરી રહ્યાં છે. તેમના હાથમાં લગ્નની વરમાળા પણ છે.

ફિલ્મના પોસ્ટરમાં, કાર્તિક અને કૃતિ સેનન બન્ને છુપાઇ રહ્યાંના ઇશારા કરી રહ્યાં છે. તેમના હાથમાં લગ્નની વરમાળા પણ છે.

  • Share this:
બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન આજકાલ તેમની ફિલ્મોને લઇને ચર્ચામાં છે. તેની સાથે, તે સારા અલી ખાન સાથે કોફીમાં જવાને લઇને પણ ચર્ચામાં છે. આજે તેમની ફિલ્મ 'લુકા-છૂપી'નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ 'લુકા-છૂપી' ના પોસ્ટરમાં, કાર્તિક, કૃતિ સેનન સાથે મસ્તી ભર્યા અંદાજમાં નજર આવી રહ્યાં છે. આ પોસ્ટર કાર્તિક આર્યને તેમના સોશિયલ મીડિયા પર શેર કર્યુ છે.

આ પોસ્ટરને તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને એકટરે લખ્યું, "પકડી જઇશુ અથવા આપશું કોઇને ખો? આ લુકા છુપીનું પહેલું પોસ્ટર છે, "કાર્તિક અને કૃતિ બંને ફિલ્મના પોસ્ટરોમાં છુપી રહેવાનો ઇશારો કરી રહ્યાં છે. સમાચાર અનુસાર બન્નેના હાથમાં લગ્નની વરમાળા પણ છે.

આ પણ વાંચો: કોમેડીથી ભરપૂર ફિલ્મ 'ટોટલ ધમાલ'નું ટ્રેલર રીલિઝ, જુઓ અહીં

આ પોસ્ટરને શેર કરતા કાર્તિક આર્યને લખ્યુ કે આ ફિલ્મનું ટ્રેલર 24 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. આ સાથે 1 માર્ચના રોજ આ ફિલ્મ રિલિઝ થશે. સમાચાર મુજબ, આ ફિલ્મમાં કાર્તિક-કૃતિની લવ સ્ટોરી હશે.
Published by: Bhoomi Koyani
First published: January 23, 2019, 4:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading