Home /News /entertainment /દીકરી સનાયરાએ સાવ ટૂકું ટોપ પહેરીને દેખાડી હોટ અદા, મોમ કરિશ્મા દેખાઇ સાવ ફિક્કી

દીકરી સનાયરાએ સાવ ટૂકું ટોપ પહેરીને દેખાડી હોટ અદા, મોમ કરિશ્મા દેખાઇ સાવ ફિક્કી

કરિશ્માની દીકરીનો હોટ અંદાજ

કરિશ્માની દીકરી સનાયરા હવે સ્ટાઇલીશની બાબતમાં મોમને પણ ટક્કર આપતી ગઇ છે. આ દિવસોમાં કરિશ્મા અને દીકરી સનાયરા ડિનર લઇને જતા હતા ત્યારે ફોટોગ્રાફર્સે અનેક તસવીર કેમેરામાં કેદ કરી લીધી છે. આ તસવીરમાં તમે સનાયરાનો હોટ અંદાજ જોઇ લો.

    મુંબઇ: કરિશ્મા કપૂર એક સમયે લોકોની હોટ ફેવરિટ એક્ટ્રેસ હતી જ્યારે આજના આ દિવોસમાં બીજી હિરોઇનોની ટક્કરમાં કરિશ્મા થોડી પાછી પડી ગઇ છે. આમ, જો વાત કરીએ તો પહેલાના સમયમાં કરિશ્માનું નામ ટોપ હિરોઇનમાં આવતું હતુ જે હવે રહ્યું નથી. પરંતુ જો કરિશ્માની ફિગર અને એની ખૂબસુરતીની વાત કરીએ તો આજે પણ એટલી જ હોટ છે. 40 પ્લસની કરિશ્મા આજે પણ ક્યાંક બહાર નિકળે તો એનું ડ્રેસિંગ જોરદાર હોય છે. એની ઉંમર એના ફેસ પર દેખાતી નથી. બેબોનું પણ કંઇક આવું જ છે. કરિનાની વાત કરીએ તો એની પણ હોટનેસ આજના આ સમયમાં અનેક લોકો માટે ફેવરિટ બની ગઇ છે. બીટાઉનની સૌથી ગ્લેમરસ હિરોઇનોમાં આ લોકો અનેક એક્ટ્રેર્સને ક્લિન બોલ્ડ કરી નાંખે છે એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટું નથી.

    આ પણ વાંચો: એક પુસ્તકને કારણે આલીયા સાથે થઈ રહ્યો છે ઝઘડો

    નોંધનીય છે કે આ વખતે કરિનાની બર્થ ડે પાર્ટી કંઇક હટકે જ રહી હતી. બેબોની આ બર્થ ડેમાં બધાનું ધ્યાન કરિશ્મા અને કરિના પર નહીં પરંતુ કરિશ્માની લાડલી સમાયરા કપૂરની પર ગયું હતુ. પાર્ટીમાં સમાયરાનો લુક કંઇક અલગ જ જોવા મળ્યો.

    મોમ કરતા દીકરી છે સ્ટાઇલીશ


    સમાયરા કપૂર હવે મોમ કરિશ્માને પણ ટક્કર આપે એવી થઇ ગઇ છે. સમાયરા મોમ કરિશ્મા અને ભાઇ સાથે ડિનર એન્જોય કરતી જોવા મળી હતી. આ સમયે સમાયરાનો લુક કંઇક અલગ જ હતો. આ ફેમિલી જ્યારે બહાર નિકળી રહી હતી ત્યારે એને ફોટોગ્રાફર્સે કેમેરામાં કેદ કરી લીધી હતી. આ સમયે લોલો તો હંમેશાની જેમ મસ્ત લાગી રહી પરંતુ દીકરી સમાયરા મોમ કરિશ્મા કરતા પણ હોટ જોવા મળી.

    આ પણ વાંચો: બિગ બોસ 16માં સિનિયર લેશે જુનિયરના ક્લાસ

    ફ્લેયર્ડ જીન્સ અને નાના ટોપ પહેર્યુ


    સમાયરાએ એના લુકને કમ્પલીટ કરવા માટે બ્લૂ કલરનું ફ્લેયર્ડ જીનસ્ પહેર્યુ હતુ અને એની ઉપર હાઇ રાઇઝ વેસ્ટાલાઇન હતી. હંમેશા ફેશનેબલ જોવા મળતી સમાયરાએ આ જીન્સ સાથે બ્લેક કલરનું ટેંક ટોપ મેચ કર્યુ હતુ. આ હોલ્ટર શેપની બ્રોડ સ્ટ્રેપ્સની સાથે-સાથે લો કટ નેકલાઇન હતી. આ સાથે જ નીચેનો પોશન ક્રોપ્ડ લેન્થનું હતું.


    સનાયરાના લુકથી અનેક લોકો એની પર ફિદા થઇ ગયા છે. આ લુકની સાથે સનાયરાએ વ્હાઇટ સ્નીકર્સ, બ્લેક ફ્રેમ સ્પેક્સ અને ફંકી એસેસરીઝ મેચ કરી હતી.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Bollywood actress, Karishma kapoor, મનોરંજન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन