શું દબંગ-3 માં પણ કરીના કપૂર આઈટમ નંબર સ્પેશિયલ ડાન્સ કરશે?

ફિલ્મના બીજા ભાગમાં આવેલુ તેનું આઇટમ નંબર 'ફેવિકોલ સે, ખૂબ જ લોકપ્રિય રહ્યું હતુ.

સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ દબંગ-2માં તેમના સ્પેશિયલ ડાન્સથી તમામને દીવાના બનાવનાર કરીના કપૂર ખાન ફિલ્મના આગામી એપિસોડમાં જોવા મળશે.

 • Share this:
  સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ દબંગ-2માં તેમના સ્પેશિયલ ડાન્સથી તમામને દીવાના બનાવનાર કરીના કપૂર ખાન ફિલ્મના આગામી એપિસોડમાં જોવા મળશે. ફિલ્મના બીજા ભાગમાં આવેલુ તેનું આઇટમ નંબર 'ફેવિકોલ સે, ખૂબ જ લોકપ્રિય રહ્યું હતુ. હવે સમાચાર છે કે નિર્માતાઓ કરિનાને પણ ફિલ્મના ત્રીજા ભાગમાં લાવવાની તૈયારી કરી રહ્યાં છે. આ ફિલ્મના દિગ્દર્શક ડાન્સ આઇકન પ્રભુદેવા કરશે.

  અહેવાલ છે કે રોહિત શેટ્ટી સાથે મુલાકાત કર્યા બાદ કરીના અરબાઝ ખાનને મળવા જૂહુ ગઇ હતી. અરબાઝ દબંગ સિરીઝના પ્રોડ્યુસર છે. ફિલ્મના પહેલા પાર્ટમાં મલાઇકા અરોડા, મન્ની બદનામ હુઇ આઇટમ નંબર કરતી નજર આવી હતી. આ બાદ બીજા ભાગમાં કરીનાએ આઇટમ નંબર કર્યુ. રિપોર્ટસ અનુસાર ત્રીજા ભાગમાં આઇટમ નંબર માટે કરિનાને સ્વિચ કરવાના મુડમાં નથી.
  View this post on Instagram

  Hair and Makeup by @divyachablani15 Styled by @anaitashroffadajania @lakshmilehr Manage by @poonamdamania


  A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on


  ડેક્કન ક્રૉનિકલે લખ્યું હતું કે, એક અહેવાલમાં "અશ્વની માંજરેકર, સોનાક્ષી સિંહા અને સલમાન ખાન તો પહેલેથી જ કાસ્ટનો ભાગ છે અને અન્ય કલાકારોના રોલ અનુસાર ફિટ કરવામાં આવી રહ્યાં છે.
  View this post on Instagram


  A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on


  ફિલ્મનું શૂટિંગ માર્ચમાં શરૂ કરશે અને સેટ્સને બનાવવાનું કામ શક્ય તેટલું જલદી પૂર્ણ થઈ જશે."
  Published by:Bhoomi Koyani
  First published: