Home /News /entertainment /KWK-6: સૈફે ક્યાં કરી હતી પ્રપોઝ, કરિનાનાં જવાબ પર પ્રિયંકાનું હતું આવું રિએક્શન!

KWK-6: સૈફે ક્યાં કરી હતી પ્રપોઝ, કરિનાનાં જવાબ પર પ્રિયંકાનું હતું આવું રિએક્શન!

પ્રિયંકા ચોપરા, કરણ જોહર અને કરિના કપૂર ખાન

આ શોમાં કરિના કપૂર ખાન અને પ્રિયંકા ચોપરા એક સાથે નજર આવશે. આ દરમિયાન બંનેએ ખુબ વાતો અને મસ્તી કરી હતી

    મુંબઇ: કરણ જોહરનાં ટોક શો કોફી વિધ કરનની છઠ્ઠી સિઝન શરૂ થતાની સાથે જ ઘણી જ રસપ્રદ રહી છે. આ શોમાં કરિના કપૂર ખાન અને પ્રિયંકા ચોપરા એક સાથે નજર આવશે. આ દરમિયાન બંનેએ ખુબ વાતો અને મસ્તી કરી હતી.

    કરિનાએ જ્યારે જણાવ્યું કે, સૈફ અલી ખાને તેને ગ્રીસમાં પ્રપોઝ કરી હતી આ વાત સાંભળીને પ્રિયંકા ચોપરા ચૌંકી ગઇ હતી. તેણે કહ્યું હતું કે, મી ટૂ.. એટલે કે પ્રિયંકાને પણ પહેલી વખત નિક જોનસે પણ તેને ગ્રીસમાં જ પ્રપોઝ કરી હતી.







    કરિના કપૂર ખાન અને પ્રિયંકા ચોપરાનો પ્રોમો વીડિયો હાલમાં જાહેર થયો છે. જેમાં તેઓ કોફી વિથ કરનનાં મંચ પર જામતા હતાં. ચેટ દરમિયાન કરિનાએ કહ્યું કે, સૈફ તેને પેરિસમાં મળ્યાનાં થોડા મહિના બાદ જ સૈફે તેને પ્રપોઝ કરી લીધુ હતુ. જોકે તે સમયે મે ના પાડી દીધી હતી. ટ્રિપ અંગે બીજી વખત પુછવામાં આવતા મે તે સમયે આ અંગે હું કોઇ નિર્ણય લેવા માંગતી ન હતી. કારણ કે તે સમયે તેનું ફોક્સ માત્ર કરિઅર પર હતું તેથી તેણે પ્રપોઝલ પર વધુ ધ્યાન આપ્યું ન હતું. પણ તે ઘટા બાદ મે થોડો સમય માંગ્યો અને બાદમાં હા પાડી દીધી હતી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Karan johar, Kareena kapoor khan, Priyanka chopra

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन