કરીના અને કાર્તિકે સાથે કર્યું રેમ્પ વૉક, video-Pics સોશિયલ મીડિયા પર વાયરલ

News18 Gujarati
Updated: February 2, 2020, 10:23 AM IST
કરીના અને કાર્તિકે સાથે કર્યું રેમ્પ વૉક, video-Pics સોશિયલ મીડિયા પર વાયરલ
આ લોકોનો રેમ્પ પર વૉક કરતા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે

આ લોકોનો રેમ્પ પર વૉક કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

  • Share this:
નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર અને કાર્તિક આર્યન રેમ્પ પર એકસાથે વૉક કરતા નજરે પડ્યા છે. આ લોકોનો રેમ્પ પર વૉક કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ વીડિયોમાં કરીના કપૂર અને કાર્તિક આર્યનની જોરદાર કેમેસ્ટ્રી દેખાઇ રહી છે. આ બંન્નેએ ડિઝાઇનર મનીષ મલ્હોત્રા માટે હૈદરાબાદમાં રેમ્પ વોક કર્યું હતું. આ દરમિયાન બંન્ને સ્ટાર સફેદ રંગનાં ડ્રેસમાં દેખાઇ રહ્યાં હતાં.

ઇન્ટરનેટ પર કરીના કપૂર અને કાર્તિક આર્યનનાં ફોટા અને વીડિયો ઘણાં જ વાયરલ થઇ રહ્યાં છે.
 
View this post on Instagram
 

#manishmalhotra with #kartikaaryan and #kareenakapoorkhan today in Hyderabad


A post shared by Viral Bhayani (@viralbhayani) on


આ વીડિયોમાં કરીના એકદમ અલગ અંદાજમાં પોતાનો જલવો ફેલાવી રહી છે.જ્યારે કાર્તિક આર્યન પણ શોર્ટ કુર્તા અને પાયઝામામાં ઘણો જ હેન્ડસમ લાગી રહ્યો છે.
કરીના કપૂરે આ માટે નવા હેરકટ કરાવ્યાં છે જે તેની પર ઘણો જ સરસ લાગી રહ્યો છે. 
View this post on Instagram
 

#kareenakapoorkhan looks stunning. @amuaroraofficial you are excellent.


A post shared by kareenakapoorkhan (@urstrulykareenakapoor) on


કરીના કપૂર અને કાર્તિક આર્યનનાં આ વીડિયોમાં ઘણી કોમેન્ટ આવી રહી છે.


 
View this post on Instagram

 

A post shared by kareenakapoorkhan (@urstrulykareenakapoor) on


જો કાર્તિક આર્યનનાં અત્યારનાં કામની વાત કરીએ તો તે સારા અલી ખાનની સાથે ફિલ્મ લવ આજકલમાં સાથે દેખાશે. જ્યારે કરીના કપૂર આમિર ખાનની સાથે ફિલ્મ 'લાલ સિંહ ચઠ્ઠા'માં મુખ્ય કિરદારમાં દેખાશે.
First published: February 2, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading