Home /News /entertainment /

Kareena Kapoor Khan: કરિના અને અમૃતા અરોરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, સુપર સ્પ્રેડર હોવાનો ખતરો

Kareena Kapoor Khan: કરિના અને અમૃતા અરોરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, સુપર સ્પ્રેડર હોવાનો ખતરો

કરીના અને અમૃતાને કોરોના થયો (File Photo)

Covid Positive: કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને અમૃતા અરોરાનો (Amrita Arora) કોરોના રિપોર્ટ (Corona Report) પોઝિટિવ આવ્યો છે

    Covid Positive: કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને અમૃતા અરોરાનો (Amrita Arora) કોરોના રિપોર્ટ (Corona Report) પોઝિટિવ આવ્યો છે

    કરીના કપૂર ખાન અને અમૃતા અરોરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓએ બંનેએ કોરોનાનાં નિયમોનું ઉલંઘન કર્યુ હતું અને પાર્ટીઓમાં હાજરી આપી હતી. હાલમાં BMC તરફથી તે તમામ લોકોને ઓર્ડર આપવામાં આવ્યાં છે કે, તેઓ તેમનો કોરોના ટેસ્ટ કરાવી લે. અને પોતાની જાતને આઇસોલેટ કરી લે.



    થોડા દિવસ પહેલાં જ કરીના કપૂર ખાન અને અમૃતા અરોરાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ંબને એક સાથે કોઇ પાર્ટીમાંથી બહાર આવતા નજર આવે છે. બીએમસી સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે કરીના કપૂર અને અમૃતા અરોડા સુપર સ્પ્રેડર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બંને મિત્ર છે અને બોલિવૂડના અનેક સિતારાઓ સાથે સતત તેની મુલાકાત થતી રહે છે.




    ચાર દિવસ પહેલાં 'કભી ખુશી કભી ગમ'ને 20 વર્ષ પૂર્ણ થયા તેની પાર્ટી હતી તેમાં કરીના કપૂર ખાન ગઇ હતી આ સમયે તેની બહેન કરિશ્મા કપૂર પણ તેની સાથે હતી

    વર્ક ફ્રંટની વાત કરીએ તો કરીના કપૂર જલદી લાલ સિંહ ચડ્ઢામાં જોવા મળશે જેમાં આમિર ખાન તેનો કો-સ્ટાર હશે. આ ફિલ્મ એપ્રિલ 2022માં રિલીઝ થવાની છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Amrita Aroa, Corona report, Covid positive, Kareena kapoor khan

    આગામી સમાચાર