તૈમૂર ભુખ્યો મરી રહ્યો છે શું? ટ્રોલરે પુછ્યો સવાલ, કરિનાએ આપ્યો મજેદાર જવાબ

આપને જણાવી દઇએ કે હાલમાં કરિના અક્ષય કુમારની સાથે 'ગુડ ન્યૂઝ' ફિલ્મ કરી રહી છે જેના સેટ પર અક્ષય કુમારે તેનાં ફોનનો પાસવર્ડ જાણી લીધો છે. આ વાત કરિનાએ શોમાં કબુલી છે.

આપને જણાવી દઇએ કે હાલમાં કરિના અક્ષય કુમારની સાથે 'ગુડ ન્યૂઝ' ફિલ્મ કરી રહી છે જેના સેટ પર અક્ષય કુમારે તેનાં ફોનનો પાસવર્ડ જાણી લીધો છે. આ વાત કરિનાએ શોમાં કબુલી છે.

 • Share this:
  મુંબઇ: કરિના કપૂર ખાન તેનાં બોલ્ડ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. તેમાં પણ વાત આવે જ્યારે દીકરા તૈમુરની તો પછી કરિના સામે વાળાની બોલતી બંધ કવામાં માહેર છે.

  એવું જ કઇક હાલમાં થયુ જ્યારે કરિના કપૂર ખાન અરબાઝ ખાનનાં ચેટ શો 'ક્વિક હીલ- પિંચ'માં પહોંચી હતી. આ શો સેલિબ્રિટીઝને તેમનાં ટ્રોલર દ્વારા કરવામાં આવેલી કમેન્ટ્સ જણાવે છે અને બાદમાં સેલિબ્રિટીઝ તેનો જવાબ આપે છે.

  ત્યારે અરબાઝે પુછ્યુ કે જ્યારે દીકરા તૈમુર પર કમેન્ટ્સ આવે ત્યારે તારુ રિએક્શન કેવું હોય છે અને તે બાદ તેણે એક યુઝરની કમેન્ટ વાંચી. જેમાં ટ્રોલરે લખ્યુ હતું કે, તૈમૂર ભુખ્યો મરી રહ્યો છે કે શું? આ કમેન્ટનો કરિનાએ ખુબજ મજેદાર જવાબ આપ્યો હતો.  કરિનાએ તુંરત જ ક્યું કે, 'તે બીચારો ભુખ્યો નથી મરી રહ્યો. હું તો કહીશ કે તે આજકાલ તેનાં ડાયટ કરતાં વધુ જ ખાઇ રહ્યો છે તે જાડો લાગી રહ્યો છે.'  આપને જણાવી દઇએ કે હાલમાં કરિના અક્ષય કુમારની સાથે 'ગુડ ન્યૂઝ' ફિલ્મ કરી રહી છે જેના સેટ પર અક્ષય કુમારે તેનાં ફોનનો પાસવર્ડ જાણી લીધો છે. આ વાત કરિનાએ શોમાં કબુલી છે.
  Published by:Margi Pandya
  First published: