કરણ જોહરે પોતે જણાવ્યું, 'દોસ્તાના 2'માં કામુકતા કેવી રીતે બતાવવામાં આવશે

News18 Gujarati
Updated: December 2, 2019, 9:51 AM IST
કરણ જોહરે પોતે જણાવ્યું, 'દોસ્તાના 2'માં કામુકતા કેવી રીતે બતાવવામાં આવશે
કરણ જોહર 'દોસ્તાના 2' 2008 ની ફિલ્મ દોસ્તાનાની સિક્વલ છે. તેમાં કાર્તિક આર્યન અને લક્ષ્યના પાત્રોની કહાની છે .

કરણ જોહર 'દોસ્તાના 2' 2008 ની ફિલ્મ દોસ્તાનાની સિક્વલ છે. તેમાં કાર્તિક આર્યન અને લક્ષ્યના પાત્રોની કહાની છે .

  • Share this:
ફિલ્મ નિર્માતા કરણ જોહરે રવિવારે કહ્યું હતું કે બોલિવૂડમાં કામુકતા દર્શાવવામાં પરિપક્વતા આવી છે અને દોસ્તાના 2 માં આ પાસાને ખૂબ જ સંવેદનશીલતા સાથે બતાવવામાં આવશે.

'દોસ્તાના 2' 2008 ની ફિલ્મ દોસ્તાનાની સિક્વલ છે. તેમાં બે લોકોની કહાની હતી જેણે પોતાને એક છોકરી સાથે એપાર્ટમેન્ટ શેર કરવા પોતાને જ ગે કહે છે અને બાદમાં તે બંનેને તે છોકરી સાથે પ્રેમ થઈ ગયો. દોસ્તાના 2 માં કાર્તિક આર્યન (Kartik Aryan), જ્હાનવી કપૂર (Jhanvi Kapoor)અને લક્ષ્ય (Lakhya) આ ફિલ્મથી તેમના કરિયરની શરુઆત કરી રહ્યો છે.દિગ્દર્શકે કહ્યું કે 'દોસ્તાના' એ સમલૈંગિકતાના પાસાને લઇને ચર્ચા શરૂ કરાવનાર ફિલ્મ હતી, તેથી તે તેમા કામુકતા 'રમુજી ઉચ્ચારો' સાથે દર્શાવવામાં આવી હતી અને તેની પોતાની ફિલ્મોમાં પણ એવી બાબતો બની છે જે તે આજના સમયમાં કરી શકતા નથી.

First published: December 2, 2019
વધુ વાંચો
अगली ख़बर