પોતાની સેક્સ લાઇફ અંગે કરણ જોહરે કર્યો ખુલાસો, જાણીને ચોકી જશો તમે

News18 Gujarati
Updated: August 31, 2018, 5:00 PM IST
પોતાની સેક્સ લાઇફ અંગે કરણ જોહરે કર્યો ખુલાસો, જાણીને ચોકી જશો તમે
કરણ જૌહર તેની સેક્સુઅલ લાઇફ અંગે પુછવામાં આવતા સવાલ અંગે હમેશાં બોલ્ડ અને બિન્દાસ જવાબ આપતો હોય છે

કરણ જૌહર તેની સેક્સુઅલ લાઇફ અંગે પુછવામાં આવતા સવાલ અંગે હમેશાં બોલ્ડ અને બિન્દાસ જવાબ આપતો હોય છે

  • Share this:
મુંબઇ: કરણ જોહર હમેશાં કોઇને કોઇ વાતને લઇને ચર્ચામાં રહેતો હોય છે. તે સોશિયલ મીડિયા પર પણ ઘણો જ એક્ટિવ રહે છે. આ એક એવો ડિરેક્ટર છે જેને લોકો ખુબ ફોલો કરે છે. કરણ જોહર તેની પર્સનલ લાઇફ વિશે કદાચ જ કંઇક બોલે છે. પણ હાલમાં જ તેણે જે સ્ટેટમેન્ટ આપ્યું છે તે ચોકાવનારું છે.

કરણ જૌહરે તેની સેક્સ લાઇફ અંગે વાત કરી છે. તેણે કહ્યું કે તે અંડર સેક્સ્ડ છે. એટલે કે તેની સેક્સ લાઇફ કંઇ ખાસ નથી. આ વાત તેણે હાલમાં જ અનાયતા શ્રોફ અદજાનિયાનાં ચેટ શો 'ફીટ અપ વિધ ધ સ્ટાર્સ'માં કહી છએ. જ્યારે કરણને તેની સેક્સ લાઇફ અંગે સવાલ કરવામાં આવ્યો તેણે કહ્યું કે, 'મે અંડર સેક્સ્ડ અને અંડરપેડ હૂં'કરણ જૌહર તેની સેક્સુઅલ લાઇફ અંગે પુછવામાં આવતા સવાલ અંગે હમેશાં બોલ્ડ અને બિન્દાસ જવાબ આપતો હોય છે. હાલમાં જ તેને પુછવામાં આવ્યું કે તેણે હજુ સુધી લગ્ન કેમ નથી કર્યાં. જ્યારે તેણે સરોગસીથી બાળકોને જન્મ આપવાનો નિર્ણય લીધો. તેનાં જવાબમાં કરણ કહે છે કે, આ ફેમિલી તેનાં માટે પરફેક્ટ છે. જ્યારે અનાયતે કરણને પુછ્યું કે તે જો બોલિવૂડમાં કોઇ એક્ટ્રેસ સાથે લગ્ન કરવાનાં હોત તો તે કોની સાથે કરત? તો કરણે જરાં પણ વિચાર્યા વગર કરીના કપૂરનું નામ લીધુ હતું. સૌ કોઇ જાણે છે કે કરિના અને કરન ખુબજ સારા મિત્રો છે.

First published: August 31, 2018, 5:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading