લગ્નમાં બિગ બીની દીકરી અને કરણ જોહરે કર્યો ડાન્સ,Video થયો Viral

News18 Gujarati
Updated: April 22, 2018, 3:22 PM IST
લગ્નમાં બિગ બીની દીકરી અને કરણ જોહરે કર્યો ડાન્સ,Video થયો Viral
શ્વેતાએ આ ફંક્શનમાં પલ્લો લટકે.. સોન્ગ પર ડાન્સ કર્યો હતો. જ્યારે કરણ જોહરે તેનાં ઓલટાઇમ ફેવરેઇટ સોન્ગ પલ્લો લટકે પર ડાન્સ કર્યો હતો

શ્વેતાએ આ ફંક્શનમાં પલ્લો લટકે.. સોન્ગ પર ડાન્સ કર્યો હતો. જ્યારે કરણ જોહરે તેનાં ઓલટાઇમ ફેવરેઇટ સોન્ગ પલ્લો લટકે પર ડાન્સ કર્યો હતો

  • Share this:
મુંબઇ: મુંબઇમાં શનિવારે રાત્રે ડિઝાઇનર સંદીપ ખોસલાની ભત્રીજીનાં લગ્નનું રિસેપ્શન હતું. જેનો વીડિયો હાલમાં વાઇરલ થયો છે. જેમાં શ્વેતા બચ્ચન , કરણ જોહરે  મનમુકીને ડાન્સ કર્યો હતો.

શ્વેતાએ આ ફંક્શનમાં પલ્લો લટકે.. સોન્ગ પર ડાન્સ કર્યો હતો. જ્યારે કરણ જોહરે તેનાં ઓલટાઇમ ફેવરેઇટ સોન્ગ પલ્લો લટકે પર ડાન્સ કર્યો હતો. બંને જણાનો ડાન્સ એટલો સુંદર હતો કે સૌ કોઇ તેમની નજર ઉતારતા હતાં. કરણની નજર તો ખુદ જયા બચ્ચને ઉતારી હતી.

આ સમયે શ્વેતાએ વ્હાઇટ સાડી પહેરી હતી અને ડિઝાઇનર બ્લાઉઝ પહેર્યો હતો. તો કરણ જોહરે બ્લેક જોધપુરી પહેર્યુ હતું.

First published: April 22, 2018
વધુ વાંચો
अगली ख़बर