કરણ જોહર અને મનીષ મલ્હોત્રાનાં 'અફેર'નું આ છે સત્ય

મનીષની સાથે કરણનાં રિલેશનનાં સમચારની શરૂઆત આ તસવીરથી થઇ હતી

મનીષની સાથે કરણનાં રિલેશનનાં સમચારની શરૂઆત આ તસવીરથી થઇ હતી

 • Share this:
  મુંબઇ: ફિલ્મ મેકર કરણ જોહર તેનાં રિલેશનશિપ સ્ટેટ્સ અંગે હમેશાં ચર્ચામાં રહે છે સોશિયલ મીડિયા પર હાલમાં એક તસવીર ચર્ચાનું કારણ બની છે આ તસવીરમાં કરણ જોહર ફેશન ડિઝાઇર મનીષ મલ્હોત્રા સાથે નજર આવે છે.

  મનીષની સાથે કરણનાં રિલેશનનાં સમચારની શરૂઆત આ તસવીરથી થઇ હતી. ખરેખરમાં કરણનાં બર્થ ડેપ ર મનીષે એક તસવીર શેર કરી હતી મનીષની આ તસવીર પર એક કમેન્ટ આવી અને આ કમેન્ટથી જ આખી ઘટના વાઇલ થઇ ગઇ હતી.

  મનીષની આ પોસ્ટ પર એક યુઝરે લખ્યુ હતું કે યુ આ ધ ક્યૂટેસ્ટ કપલ. આ કમેન્ટને કારણે મનિષ અને કરણનાં રિલેશનશિપની ખબર ચર્ચામાં આવી. જે બાદ મનીષ મલ્હોત્રાએ પોતે આ ખબર અને એક વેબ પોર્ટલ સાથે વાત કરી અને તમામ વાતનો બકવાસ ગણાવી.

  મનીષે કહ્યું કે, કરણ તેનાં ભાઇ જેવો છે અને તેની સાથે સંબંધની વાત બકવાસ છે.

  આપને જાણીને આશ્ચર્ય થશે કે મનીષનાં અકાઉન્ટથી કપલ વાળી કમેન્ટ લાઇક થઇ હતી જેને કારણે તેનાં અને કરણનાં સંબંધની અફવા ઉડી હતી જોકે મનીષે આ આખી ઘટનામાં કંઇ જ તથ્ય નથી તેમ જણાવ્યું હતું.
  Published by:Margi Pandya
  First published: