કંગના રનૌટે કર્યું તેની ભાભીનું સ્વાગત, સામે આવી લગ્નની Inside Photos

કંગનાએ શેર કરી ભાઇ ભાભી સાથેની તસવીર

કંગના રનૌટ (Kangana Ranaut)નાં ભાઇ અક્ષત રનૌટનાં લગ્ન (Akshat Ranaut's Wedding) આજે રાજસ્થાનનાં ઉદેપુર (Udaipur)માં ધૂમ ધામથી થયા છે. કંગનાએ તેનાં નાના ભાઇ અક્ષતની દુલ્હનિયા અને તેની ભાભી ઋતુનું જોરશોરથી સ્વાગત કર્યુ છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ (Kangana Ranaut)નાં ભાઇ અક્ષત રનૌટનાં લગ્ન (Akshat Ranaut's Wedding) આજે રાજસ્થાનનાં ઉદેપુર (Udaipur)માં ધામધૂમથી થયા. કંગનાએ તેનાં નાના ભાઇ અક્ષતની દુલ્હનિયા અને તેની ભાભી ઋતુનું જોરશોરથી સ્વાગત કર્યુ છે. આ લગ્નની કેટલીક ઇનસાઇડ તસવીરો કંગનાએ પોતે તેનાં સોશિયલ મીડિયા પર શેર કરી છે. ભાનાં લગ્નમાં કંગનાએ પર્પલ અને ગ્રીન રંગનો લહેંગો પહેર્યો હતો. કંગનાએ તેની ભાભીનું સ્વાગત કરતાં લખ્યું હતું કે, 'અમારા પરિવારમાં તારું સ્વાગત છે ઋતુ'

  કંગનાએ તેની તરફથી નવ વધુની એક તસવીર શેર કરતાં લખ્યું છે કે, 'Welcome to our Family Ritu...' આ લગ્નની ઘણી તસવીરો ફેન્સની સાથે પણ શેર કરતાં કંગનાએ લખ્યું છે કે, 'પ્રિય મિત્રો, મારા ભાઇ અક્ષત અને તેની દુલ્હન ઋતુને આશિર્વાદ આપો, આશા કરુ છુ કે, પોતાનાં જીવનનાં આ નવાં સફરમાં બંનેનો સાથ રહે... '


  એક દિવસ પહેલાં જ કંગનાએ એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં કંગના તેની બહેન રંગોલી ચંદેલની સાથે લગ્નનાં ફંક્શનમાં નાચતી નજર આવે છે.

  Yes it’s a big day for our family but just got to know ki #arnabisback
  View this post on Instagram

  @kanganaranaut's brother @aksht_ranaut, is tying the knot with @ritusangwan002 at an intimate destination wedding with 20 guests at Leela Udaipur. Scenes from the Pilot-Doctor couple's Mehendi and Haldi celebrations held today. Event Planner: @the_royalsaga Decor Design: @axletreeevents Photos Courtesy: @gaatha.co.in Follow @trendingdulhaniya for more trendy updates #KanganaRanaut #destinationwedding #AkshtRanaut #bollywoodweddings #mehndiceremony #mehndi #udaipurweddings #indiandestinationwedding #weddingsutra #weddingsutraexclusive #bollywoodnews #breakingnews #kanganaranautfanclub #trendingdulhaniya #indianwedding #indianweddinginspiration #couplephotography #bigIndianWedding #reelsinstagram #FeelKaroReelKaro #ReelsCreator #viralcouples


  A post shared by Indian Wedding Indian bride (@trendingdulhaniya) on


  કંગનાએ ભાઇની હલ્દી અને મેંહદી સેરેમનીની તસવીરો શેર કરી હતી.  View this post on Instagram

  ❤️ . . . . . #kangana #kanganaranaut #udaipur #leelapalace #akshatranaut #akshtranaut #akshtwedsritu #weddinglook #ritusangwan


  A post shared by ❤️ (@_.queen_.kangana._) on


  કંગના અને રંગોલી સતત આ લગ્નની તસવીરો તેમનાં સોશિયલ મીડિયા પેજ પર શેર કરતી રહે છે.
  Published by:Margi Pandya
  First published: