કંગના રનોટની આ બેગની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો

કંગના રાનોટે હાલમાં જ સોશિયલ મીડિયામાં એક તસવીર શેર કરી હતી

કંગના રાનોટે હાલમાં જ સોશિયલ મીડિયામાં એક તસવીર શેર કરી હતી, જેમાં તે સ્ટનિંગ લુકમાં જોવા મળી હતી

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: તાજેતરમાં જ કંગના રાનોટની ફિલ્મ 'મણિકર્ણિકા' રીલિઝ થઇ છે. આ ફિલ્મ લોકોને પસંદ પડી રહી છે. પરંતુ ફિલ્મ્સમાં અભિનય ઉપરાંત કંગના તેના ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. હાલમાં જ તેની એક તસવીર સામે આવી હતી, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

    કંગના રાનોટે હાલમાં જ સોશિયલ મીડિયામાં એક તસવીર શેર કરી હતી, જેમાં તે સ્ટનિંગ લુકમાં જોવા મળી હતી. સાથે જ તેના હાથમાં એક બેગ જોવા મળી હતી. આ બેગની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો. આ બેગ ક્રિશ્ચિયન ડાયરની હતી. નોર્મલ લાગતી આ બેગની કિંમત 2 લાખ રૂપિયા છે.

    આ પણ વાંચો: મણિકર્ણિકા ટ્રેલર લોન્ચિંગમાં કંગનાનો ઠસ્સો, લાગી અસલ મહારાણી જેવી

    ઉલ્લેખનીય છે કે, કંગના રાનોટ આજકાલ તેની આગામી ફિલ્મ 'પંગા'ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં કંગના, જસ્સી ગિલ અને રાજકુમાર રાવ સાથે જોવા મળશે. ઉપરાંત કંગના, રાજકુમાર રાવ સાથે જ 'મેંટલ હૈ ક્યા'માં પણ નજરે પડશે.
    Published by:Azhar Patangwala
    First published: