Home /News /entertainment /કંગના રનૌટે ટ્વિટરનાં CEO પર કાઢી ભડાસ, બોલી- આપ ઇસ્લામી મુલ્ક- ચીની પ્રોપૈગેન્ડા આગળ વેચાઇ ગયા

કંગના રનૌટે ટ્વિટરનાં CEO પર કાઢી ભડાસ, બોલી- આપ ઇસ્લામી મુલ્ક- ચીની પ્રોપૈગેન્ડા આગળ વેચાઇ ગયા

કંગના રનૌટ, એક્ટ્રેસ

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood)ની પંગા ક્વિન કંગના રનૌટ (Kangana Ranaut) સોશિયલ મીડિયા (Social Media) એક ઘણી એક્ટિવ રહે છે. તે ઘણી વખત રહે છે. ગત બુધવારનાં અમેરિકામાં કેપિટલ ભવન (અમેરિકન સંસદ ભવન) પર હુમલો કર્યો અને પોલીસથી પણ લડી ચૂકી છે. આ પ્રકારની હિંસા ફરી ન થાય આ માટે સોશિયલ નેટવર્કિંગ પ્લેટફર્મ ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર અકાઉન્ટ હમેશાં માટે બંધ કરી દીધુ ચે. આ મુદ્દા પર લોકો બે જૂથમાં વહેંચાઇ ગયા છે. જે બાદ એક્ટ્રેસ કંગના રનૌટે તેનાં પર પોતાની પ્રક્રિયા આપી છે.

કંગના રનૌટ (Kangana Ranaut)એ ટ્વિટરનાં CEO જેક ડોર્સીને ટેગ કરતાં તેણે તેની ભડાસ કાઢી છે. તેણે વર્ષ 2015માં જેક દ્વારા શેર કરવામાં આવેલી એક ટ્વિટ શેર કરી છે. જેમાં લખ્યું હતું કે, 'ટ્વિટર અભિવ્ક્તિની આઝાદીની સાથે છે. અમે સત્ય બોલનારા માટે ઉભા છે. અમે વાતચીતને સશક્ત બનાવવાં ઉભા છીએ.'

કંગનાએ આ ટ્વિટ અંગે લખ્યું કે, 'ન આપ નથી. આપ ઇસ્લામી મુલ્ક અને ચીની પ્રોપેગેન્ડાની આગળ વેચાઇ ગયા છોય આપ ફક્ત પોતાનાં ફાયદા માટે ઉભા છે. અન્યનાં વિચારો પ્રત્યે આપ શર્મનાક તરીકે અસહિષ્ણુતા દેખાય છે. આપ આ સમયે પોતાની જ લાલચનાં ગુલામ બનેલાં છો. મોટા મોટા દાવા કરનારાઓની જરૂર નથી. આ શરમજન લાગે છે. '



આ પેહલી વખત નથી કે જ્યારે કંગનાએ સોશિયલ મીડિયાનાં આ ચર્ચિત પ્લેટફર્મ પર નિશાન સાધે છે. આ પહેલાં પણ ઘણા એવી વાતો થઇ ઘિ જ્યાં કંગનાએ ટ્વિટર વિરુદ્ધ તેની ભડાસ કાઢી છે.

એવું માનવામાં આવે છે કે, તેમણે આ નારાજગી ટ્વિટર CEO પર એટલે જતાવી, કારણ કે ઘણી વખત તેમનાં અકાઉન્ટ વિરુદ્ધ એક્શન લેવામાં આવી ચૂકી છે. આ મામલે પર કોઇ કંગનાથી સહમ છે તો કોઇ તેનાં વિરુદ્ધમાં બોલી રહ્યાં છે.
First published:

Tags: Donald trump