VIDEO: 'કમરિયા ગર્લ' lauren gottlieb એ બિકિનીમાં દેખાડ્યો ગજબ ડાન્સ

લોરેને કર્યો દરીયા કિનારે બિકિનીમાં ડાન્સ

Dance Video: અમેરિકન ડાન્સર (American Dancer) અને એક્ટ્રેસ લોરેન ગોટબિલ (Actress Lauren Gottlieb)નો ઇન્સ્ટાગ્રામ પર એક ડાન્સ વીડિયો (Dance VIdeo) વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે દરીયા કિનારે બિકિનીમાં ડાન્સ કરતી નજર આવે છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ભોજપુરી સુપરસ્ટાર (Bhojpuri Actor) પવન સિંહ (Pawan Singh)ની સાથે ભોજપુરી સિંગર 'કમરિયા હિલા રહી હૈ...'માં નજર આવી ચૂકેલી એક્ટ્રેસ લોરેન ગોટબિલ (Actress Lauren Gottlieb) સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે. પવનની સાથે વીડિયો સોન્ગ કરતા પહેલાં તે એખ અમેરિકન ડાન્સર (American Dancer) છે. તે તેનાં બોલ્ડ લૂકને કારણે ચર્ચામાં રેહ છે. હવે તેણે ઇન્સ્ટાગ્રામ પર એક ડાન્સ વીડિયો (Dance Video) શેર કર્યો ચે. જેમાં તે બિકિનીમાં દરિયા કિનારે ડાન્સ કરતી નજર આવે છે.



    એક્ટ્રેસ અને ડાન્સર લોરેન ગોટલિબનો સમુંદર કિનારે શેર કરવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોએ ચાર ક્લાકમાં 42 હજારથી વધુ વ્યૂઝ મેળવી લીધા છે. જો એક્ટ્રેસનાં ડાન્સની વાત કરીએ તો, તેનાં ડાન્સમાં થોડો બેલી ડાન્સની ઝલક પણ જોવા મળે છે. તેનાં ફેન્સ તેનાં ડાન્સ વીડિયો ઘણો પસંદ કરી રહ્યાં છે. અને કમેન્ટ બોક્સમાં તેનાં દિલ ખોલીને વખાણ કરી રહ્યાં છે.




    લોરેને પ્રભુદેવાની ફિલ્મ 'ABCD'માં નજર આવી હતી. આ તમામ ઉપરાંત લોરેનનાં ટીવી શોની વાત કરીએ તો, તે ઘણાં રિયાલિટી શોમાં કામ કરી ચૂકી છે. જેમાં સૌથી ચર્ચિત હતો કોર્યોગ્રાફર પૂનીત પાઠક (Puneet Pathak) સાથે તેણે કરેલો શો 'ઝલક દિખલાજા' (Jhalak Dikhlaja). લોરેને વર્ષ 2004માં એક અમેરિકન ઇવેન્ટ 'સો યૂ થિંક યૂ કેન ડાન્સ' (So you Think You Can Dance)માં પણ ભાગ લીધો હતો. જે પણ ખુબજ લોકપ્રિય હતો.
    Published by:Margi Pandya
    First published: