Home /News /entertainment /Trailer Out : આમિર ખાને લોન્ચ કર્યુ કમલ હાસનની 'વિશ્વરૂપ-2'નું ટ્રેલર

Trailer Out : આમિર ખાને લોન્ચ કર્યુ કમલ હાસનની 'વિશ્વરૂપ-2'નું ટ્રેલર

ડિયર કમલ હાસન સર, આપને અને વિશ્વરૂપ-2ની આખી ટીમને શુભેચ્છાઓ, પ્રેમ અને સન્માન. આમિર.'

ડિયર કમલ હાસન સર, આપને અને વિશ્વરૂપ-2ની આખી ટીમને શુભેચ્છાઓ, પ્રેમ અને સન્માન. આમિર.'

    મુંબઇ: બોલિવૂડ એક્ટર આમિર ખાને રવિવારે ટ્વિટર દ્વારા કમલ હાસનની હિન્દી અને તેલુગૂ ફિલ્મ 'વિશ્વરૂપ 2'નાં હિન્દી વર્ઝનું ટ્રેલર જાહેર કર્યુ છે. તો જૂનિયર NTR અને શ્રુતિ હાસને ટ્રેલરનું તેલુગૂ વર્ઝન તેમનાં ટ્વિટર પેજ પર શેર કર્યુ હતું.

    'વિશ્વરૂપ-2'નું ડિરેક્શન કમલ હાસને કર્યુ છે. આ ફિલ્મ તમિલ અને હિન્દી બે ભાષામાં શૂટ થઇ છે. ફિલ્મ તેલુગુમાં પણ ડબ કરવામાં આવી છે. ફિલ્મ માટે તેલુગૂ અને તમિલ વર્ઝનનું નામ 'વિશ્વરૂપમ-2' છે જ્યારે હિન્દી વર્ઝનનું નામ 'વિશ્વરૂપ-2' છે. ફિલ્મનાં હિન્દી વર્ઝનનું પ્રોડક્શન રોહિત શેટ્ટી અને રિલાયન્સ એન્ટરટેનમેન્ટે કર્યુ છે.

    આમિર ખાને કમલ હાસનને શુભેચ્છાઓ પાઠવતા આ ટ્રેલર ટ્વિટર પર શેર કર્યુ છે. આ સાથે જ તેણે લખ્યું છે કે, 'ડિયર કમલ હાસન સર, આપને અને વિશ્વરૂપ-2ની આખી ટીમને શુભેચ્છાઓ, પ્રેમ અને સન્માન. આમિર.'



    Published by:Margi Pandya
    First published:

    Tags: Aamir khan, Trailer out, બોલીવુડ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन