Home /News /entertainment /

‘જુગ જુગ જિયો’ની સક્સેસ પાર્ટીમાં અતિશય ટૂંકો ડ્રેસ પહેરીને પહોંચી કિયારા અડવાણી

‘જુગ જુગ જિયો’ની સક્સેસ પાર્ટીમાં અતિશય ટૂંકો ડ્રેસ પહેરીને પહોંચી કિયારા અડવાણી

માત્ર કોર્ટ પહેરીને પહોંચી પાર્ટીમાં.

ફિલ્મ ‘જુગ જુગ જિયો’ની સફળતાનું સેલિબ્રેશન કરવા માટે ફિલ્મ નિર્માતા કરન જોહરે પોતાના ઘરે પાર્ટીનું આયોજન કર્યું હતું. આ દરમિયા ફિલ્મની બધી કાસ્ટ સેલિબ્રેશન માટે કરનના ઘરે પહોંચી હતી. ફિલ્મમાં વરુણ ધવનની પત્નીની ભૂમિકા કરનારી કિયારા અડવાણી પણ પહોંચી હતી. હંમેશાં પોતાના સ્ટનિંગ લુકથી લોકોને આકર્ષિક કરનારી કિયારા આ પાર્ટીમાં એવું પહેરીને પહોંચી કે લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.

વધુ જુઓ ...

    બોલિવૂડની મોસ્ટ બ્યુટીફૂલ અને ટેલેન્ટેડ એક્ટ્રેસિસની લિસ્ટમાં સામેલ કિયારા અડવાણી પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટથી લોકોને આકર્ષિત કરતી રહે છે. તાજેતરમાં કરન જોહરે પોતાના ઘરે જુગ જુગ જિયોની સક્સેસ પાર્ટીમાં કિયારા શોર્ટ ડ્રેસની સાથે લોન્ગ કોર્ટમાં પહોંચી પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સને તેનો આઉટફિટ પસંદ ન આવ્યો અને તેમને કિયારાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.

    કિયારાના આઉટફિટની વાત કરીએ તો તેને સક્સેસ પાર્ટીમાં વ્હાઈટ કલરની ટી શર્ટની સાથે ગ્રીન પેસ્ટલ કલરનો ઓવરસાઈઝ્ડ બ્લેઝર કેરી કર્યો હતો. કાનમાં ગોળ ઈયરિંગ્સ અને હાઈ હિલ્સની સાથે તેને ન્યૂડ ગ્લોઈંગ મેકઅપની સાથે પોતાનો લુક કમ્પ્લેટ કર્યો હતો, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સને તેનો ડ્રેસ પસંદ ન આવ્યો અને તેમને કિયારાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.

    ફોટોગ્રાફર્સે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે, જેમાં ફેન્સ એક્ટ્રેસને પૂછી રહ્યા છે કે, દીદી પેન્ટ પહેરવાનું ભૂલી ગયા? એક યુઝરે લખ્યું- શું થઈ ગયું છે સેલેબ્સને...કોઈ ઉપર નથી પહેરતું તો કોઈ નીચે...અને અમુક લોકો એવા પણ છે જે કંઈ પહેરતા જ નથી. એક અન્ય યુઝરે કિયારાની મજાક ઉડાવતા લખ્યું- લોન્ગ કોટની સાથે પેન્ટ કેમ નથી ખરીદ્યું.

    View this post on Instagram

    A post shared by KIARA (@kiaraaliaadvani)

    કિયારા અડવાણી ફિલ્મો સિવાય પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેણે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. તે અત્યારે સિદ્ધાર્થ મલ્હોત્રાને ડેટ કરી રહી છે. તાજેતરમાં બંનેના બ્રેકઅપના સમાચાર આવ્યા હતા, પરંતુ પછી બંને સાથે જે રીતે સ્પોટ થયા તેનાથી લોકોએ અંદાજો લગાવ્યો કે બંનેની વચ્ચે બધુ બરાબર છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Karan johar, Kiara Advani, Trolled

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन