Home /News /entertainment /

VIDEO: 'સત્યમેવ જયતે'નું ટ્રેલર થયુ રિલીઝ, ભ્રષ્ટ પોલીસ સામે જ્હોન અબ્રાહમની લડાઇ

VIDEO: 'સત્યમેવ જયતે'નું ટ્રેલર થયુ રિલીઝ, ભ્રષ્ટ પોલીસ સામે જ્હોન અબ્રાહમની લડાઇ

મે મારુંગા તો મર જાયેગા, દેશ કા હર બેઇમાન અબ ડર જાયે ગા.. ક્યોકી અબ બેઇમાન પિટેગા, કરપ્શન મિટેગા..

મે મારુંગા તો મર જાયેગા, દેશ કા હર બેઇમાન અબ ડર જાયે ગા.. ક્યોકી અબ બેઇમાન પિટેગા, કરપ્શન મિટેગા..

    મુંબઇ: જ્હોન અબ્રાહમ, મનોજ બાજપેયીની ફૂ્‌લ્લી એક્શન પેક ફિલ્મ 'સત્યમેવ જયતે'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે.

    ફિલ્મનાં ડાઇલોગ એકથી એક છે. જ્હોન અબ્રાહમે આ ફિલ્મનું ટ્રેલર તેનાં ટ્વિટર પેજ પર શેર કરતાં લખ્યુ છે કે, મે મારુંગા તો મર જાયેગા, દેશ કા હર બેઇમાન અબ ડર જાયે ગા.. ક્યોકી અબ બેઇમાન પિટેગા, કરપ્શન મિટેગા.. આ ફિલ્મમાં સીર્ફ તૂમ ફિલ્મનું સોન્ગ 'દિલબર દિલબર' જુના સોન્ગનું રિક્રિશેન રિલીઝ થશે.

    આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ એક પોલીસવાળો છે જે ભ્રષ્ટ પોલીસ ઓફિસરને મારી નાખે છે. આ ફિલ્મ 15 ઓગષ્ટ સ્વતંત્રતા દિવસે રિલીઝ થઇ રહી છે.





    Published by:Margi Pandya
    First published:

    Tags: 15th August, John Abraham, Manoj bajpayee

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन