તમે જોયું જ્હોન અબ્રાહમની અપકમિંગ ફિલ્મ 'RAW'નું પોસ્ટર?

News18 Gujarati
Updated: January 25, 2019, 4:43 PM IST
તમે જોયું જ્હોન અબ્રાહમની અપકમિંગ ફિલ્મ 'RAW'નું  પોસ્ટર?

  • Share this:
બોડી બિલ્ડર જ્હોન અબ્રાહમની અપકમિંગ ફિલ્મ 'રોમિયો અકબર વોલ્ટર' એટલે કે 'રૉ'નું પહેલુ પોસ્ટર રિલીઝ થયું છે. રોબી ગેરેવાલના દિગ્દર્શનમાં બની રહેલી આ જાસૂસી થ્રિલર ફિલ્મમાં જોન રૉ એજન્ટના પાત્રમાં દેખાશે. ફિલ્મમાં મૌની રોય અને જેકી શ્રોફ પણ સામેલ છે.

જોન ફિલ્મમાં 26 વર્ષના યુવાનથી માંડીને 85 વર્ષના વૃદ્ધ સુધીના રૂપમાં જોવા મળશે. રૉ એજન્ટ તરીકે પોતાની ઓળખ છુપાવવા તે મિશન પર આ લુક્સમાં દેખાશે. જોનને આ ડિફરન્ટ લુક્સ આપવાની જવાબદારી રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મેકઅપ આર્ટિસ્ટ વિક્રમ ગાયકવાડ અને કોસ્ચ્યુમ ડિઝાઈનર અમેરા પુલવાણીને અપાઈ છે.

અહીં ક્લિક કરી વાંચો ફરી આવ્યો રિલાયન્સ ફ્રેશ અને રિલાયન્સ સ્માર્ટનો ‘ફૂલ પૈસા વસૂલ સેલ’

ફિલ્મ માટે જોનનો લુક ટેસ્ટ મુંબઈમાં યોજાયો હતો. જેમાં ફિલ્મમાં અપનાવાયેલા ગેટ-અપને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો. કાસ્ટનો યુઝ કરીને 15 ડિફરન્ટ લુક બનાવાયા હતા. આ લુક્સમાં તે ક્યારેક કાશમીરી તો પાકિસ્તાની, અરબી-નેપાળી નાગરિકની ભૂમિકામાં દેખાશે. લુક્સ અને વધુ રિયલ બનાવવા તે ડિફરન્ટ ડાયલેક્ટ યુઝ કરશે.
First published: January 25, 2019
વધુ વાંચો
अगली ख़बर