જુઓ 63માં જિયો ફિલ્મફેર અવોર્ડ ફંકશનની એક ઝલક

News18 Gujarati
Updated: January 20, 2018, 2:24 PM IST
જુઓ 63માં જિયો ફિલ્મફેર અવોર્ડ ફંકશનની એક ઝલક

  • Share this:
જિયો ફિલ્મફેર અવોર્ડ 63મી વર્ષગાંઠ છે. ત્યારે દરેક વર્ષની જેમ આ વર્ષે પણ આપણા ફિલ્મી કલાકારો આ કાર્યક્રમને સફળ બનાવવા જોરશોરથી તૈયારી કરી રહ્યાં છે. મુંબઈમાં યાજાનાર આ અવોર્ડ ફંકશન માટે સ્ટેજ સેટ થઈ ગયું છે. અને છેલ્લા ઘણા દિવસોથી બોલીવુડના તમામ એકટર્સ પર્ફોમન્સ પાછળ મહેનત કરી રહ્યાં છે.

સોશિયલ મીડિયા પર પણ આ અવોર્ડ ઇવેન્ટ ટ્રેંડ કરી રહ્યું છે. અને આ ઇવેન્ટના કેટાલાક ફોટોઝ અને વીડિયોઝ જોવા મળી રહ્યાં છે. જેને જોઈને અંદાજ લગાવી શકાય છે કે આ ઇવેન્ટ કેટલી રસપ્રદ હશે.

અહીં જુઓ એકટર્સના પર્ફોમન્સની એક ઝલક:


@ganeshhhegde marshalling his troops before the big night! #JioFilmfareAwards.


A post shared by Filmfare (@filmfare) on
Our host @karanjohar is all set for tomorrow! #JioFilmfareAwards.


A post shared by Filmfare (@filmfare) on
Work in progress for tomorrow's #JioFilmfareAwards.


A post shared by Filmfare (@filmfare) on

 

 
First published: January 20, 2018, 2:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading