Home /News /entertainment /જેક સ્પેરો ફેમ જોની ડેપ્પએ કોર્ટમાં કહ્યું- પત્ની દારૂના નશામાં ફટકારે છે

જેક સ્પેરો ફેમ જોની ડેપ્પએ કોર્ટમાં કહ્યું- પત્ની દારૂના નશામાં ફટકારે છે

પૂર્વ પત્ની સાથે જોની ડેપ્પની ફાઇલ તસવીર

પત્ની વિરુદ્ધ માનહાનિનો કેસ લી રહેલા સુપરસ્ટારનો આક્ષેપ પરેશાન કરવા માટે પત્ની બેડ પર કુદરતી હાજત જેવું કામ પણ કર્યુ

    ન્યૂઝ 18 ગુજરાતી : હૉલિવૂડના એક્ટર જૉની ડેપ્પના બહુ ચર્ચિત છુટાછેડાના કેસમાં તેમણે અદાલત સમક્ષ પોતાની આપવિતી સંભળાવી છે. પાઇરેટ્સ ઑફ કેરેબિયન ફિલ્મ બાદ વિશ્વમાં જેક સ્પેરોના નામથી જાણીતા થયેલા જોનીએ અદાલતમાં કહ્યું કે પત્ની દારુના નશામાં ફટકારે છે.

    જોની ડેપ્પ અદાલતમાં પત્ની હર્ડ સાથે છુટાછેડ્ડા લઈ ચુક્યા છે. હવે બંને વચ્ચે 348 કરોડ રૂપિયાના દાવા અંગે લડાઈ ચાલુ છે. જૉની ડેપ્પએ પૂર્વ પત્નીને માનહાનિના કેસમાં રકમ ચુકવવા માટે કહ્યું છે.

    શું છે કેસ?
    વર્ષ 2016માં જોની ડેપ્પએ પત્ની સાથે છુટ્ટા છેડા લીધા હતા અને પત્નીએ જોની પર આક્ષેપ મૂક્યો હતો કે તે 18 મહીનાના લગ્ન જીવનમાં તેને સતત મારી રહી હતી. આ આક્ષેપના જવાબમાં જોનીએ અદાલતમાં દસ્તાવેજો રજૂ કર્યા હતા અને પોતાની આપવિતી સંભળાવી હતી.

    પાઇરેટ્સ ઑફ કેરેબિયનના પોસ્ટરની ફાઇલ તસવીર


    જોનીનો આક્ષેપ છે કે પૂર્વ પત્ની હર્ડ કાયમ દારૂના નશામાં રહેતી અને તેને ફટકારતી હતી. અનેક વાર તેણે મને ઇજા પણ પહોંચાડી હતી. જોનીએ અદાલતને કહ્યું કે એક વાર હર્ડે બેડ પર કુદરતી હાજત પણ કરી નાંખી હતી. આ ઘટના બાદ જોનીએ અલગ થવાનો નિર્ણય કરી લીધો હતો.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Domestic Violance, Wife

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन