TMKOC: 'બબિતા અને ટપ્પુ' નાં સંબંધની ચર્ચા જાહેર થતા, જેઠાલાલનાં જોક્સ Viral

જેઠાલાલ પર મીમ્સ થયા વાયરલ

'તારક મેહતા કા ઉલટા ચશ્મા'ની (Taarak Mehta Ka Ooltah Chashmah) બબિતાજી એટલે કે મુનમુન દત્તાનું (Munmun Dutta) નામ ટપ્પુનું પાત્ર અદા કરી રહેલાં 'રાજ અનડકટ' (Raj Anadkat) સાથે જોડાયું છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 'તારક મેહતા કા ઉલટા ચશ્મા'ની (Taarak Mehta Ka Ooltah Chashmah) બબિતાજી એટલે કે મુનમુન દત્તાનું (Munmun Dutta) નામ ટપ્પુનું પાત્ર અદા કરી રહેલાં 'રાજ અનડકટ' (Raj Anadkat) સાથે જોડાયું છે. આ સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર તેમનાં માટે મિમ્સ બનવાનાં શરૂ થઇ ગયા છે. એટલું જ નહીં આ રિલેશન અંગે ચર્ચા સામે આવતાં જ સોશિયલ મીડિયા પર જેઠાલાલની (Jethalal)મજાક ઉડતી અને જેઠાલાલ ટપ્પુ પર ગુસ્સો કરતો નજર આવે છે.

    આ પણ વાંચો-Drugs Case: ઇડી ઓફિસ પહોચ્યો Ravi Teja,રકુલપ્રીત સિંહ અને રાણા દગ્ગુબતીની પણ થઇ પૂછપરછ

    તારાક મહેતા...ધારાવાહિકના તમામ કલાકારો આ બંને વચ્ચેના સંબંધને સન્માનની નજરે જોઈ રહ્યા છે. બંનેને સંબંધને લઈને કોઈ તેમની મજાક નથી ઉડાવતું. એવું પણ નથી કે બંને ચોરી-છૂપી એક સાથે સમય વિતાવતા હોય.



    બંને વચ્ચે ખૂબ લાંબા સમયથી પ્રેમ છે, એટલે કે ખૂબ લાંબા સમયથી બંને એકબીજાને ડેટ કરે છે. આમ છતાં લોકો આ વાત જાણી શક્યા ન હતા."



    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં ટપૂનો રોલ કરી રહેલા રાજ અંદકતની ઊંમર (Raj Anadkat age) 24 વર્ષ છે. ત્યારે મુનમુન દત્તા (Munmun Dutta age)ની ઉંમર 33 વર્ષ છે. એટલે કે રાજ મુનમુન દત્તાથી 9 વર્ષ નાનો છે.







    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મુનમુન દત્તાએ ટીવી સીરિયલમાંથી બ્રેક લીધો હતો. હાલમાં જ તેણી શૉમાં પરત ફરી છે. મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તેણી અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી રહે છે અને ચાહકોની વાહવાહી લૂંટતી રહે છે
    Published by:Margi Pandya
    First published: