Home /News /entertainment /હાય ગરમી! બ્રાલેસ થઇને પાતળી પટ્ટીવાળો ડ્રેસ પહેરીને નીકળી જ્હાન્વી કપૂર, ભીના વાળમાં બતાવી દિલકશ અદાઓ

હાય ગરમી! બ્રાલેસ થઇને પાતળી પટ્ટીવાળો ડ્રેસ પહેરીને નીકળી જ્હાન્વી કપૂર, ભીના વાળમાં બતાવી દિલકશ અદાઓ

Photo Credit : Instagram : @janhvikapoor

આ વખતે, જ્હાન્વી કપૂર જેવી કેમેરાની સામે ગ્રીન નાઈટી પહેરીને પેપરાઝીના કેમેરામાં કેદ થઈ, આ લુક જોઈને ફેન્સના હોશ ઉડી ગયા. વીડિયોમાં એક્ટ્રેસ ટાઈટ નાઈટી પહેરીને ચાલતી જોવા મળી હતી અને કાર બેસીને રવાના થઇ ગઇ હતી. જ્હાન્વીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વધુ જુઓ ...
    Janhvi Kapoor Video: બલાની ખૂબસૂરત જ્હાન્વી કપૂરના દરેક અંદાજના લોકો દિવાના છે. એક્ટ્રેસ જ્યારે પણ કેમેરા સામે આવે છે ત્યારે તે પોતાની અદાઓ એવી રીતે બતાવે છે કે ફોટો અને વીડિયોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દે છે.

    આ વખતે, જ્હાન્વી કપૂર જેવી કેમેરાની સામે ગ્રીન નાઈટી પહેરીને પેપરાઝીના કેમેરામાં કેદ થઈ, આ લુક જોઈને ફેન્સના હોશ ઉડી ગયા. વીડિયોમાં એક્ટ્રેસ ટાઈટ નાઈટી પહેરીને ચાલતી જોવા મળી હતી અને કાર બેસીને રવાના થઇ ગઇ હતી. જ્હાન્વીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

    આ પણ વાંચો : દિશા પટનીનો આ ફોટો ભર શિયાળામાં કરાવશે ગરમીનો અહેસાસ, કોઝી-કોઝી થયું ઇન્ટરનેટ

    નાઈટી પહેરીને ઘરની બહાર નીકળી જ્હાન્વી


    આ વીડિયોમાં જાહ્નવી કપૂર ગ્રીન સ્ટ્રેપી ડ્રેસ પહેરીને કેમેરા સામે ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. એક્ટ્રેસે આ ડ્રેસ બ્રાલેસ પહેર્યો હતો જે વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. જાહ્નવી આ ડ્રેસમાં તેના સુપરબોલ્ડ લુકને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

    ભીના વાળમાં જોવા મળી જ્હાન્વી


    આ સ્ટ્રેપી ડ્રેસ પહેરીને, જાહ્નવી કપૂર ભીના વાળમાં જોવા મળી હતી અને પાપારાઝીને જોઈને, ક્યારેક તે તેના વાળ ઠીક કરતી જોવા મળી હતી તો ક્યારેક તેણે કેમેરામાં એવો લુક આપ્યો હતો કે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.




    આ પણ વાંચો :Salman Khan: લગ્ઝરી કારથી લઇને આલિશાન ઘર સુધી, કોણ હશે સલમાન ખાનની 2300 કરોડની સંપત્તિનો વારસદાર?

    તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં જ્હાન્વી કપૂર પોતાની એક્ટિંગ કરતા વધારે બોલ્ડનેસના કારણે ચર્ચામાં રહે છે. ઘણીવાર એક્ટ્રેસ એવા ડ્રેસ પહેરીને કેમેરા સામે આવે છે કે દર્શકો તેના ડ્રેસને જોઈને ચોંકી જાય છે.


    ઓફ શોલ્ડર ડ્રેસમાં ફોટો વાયરલ થયો હતો


    આ પહેલા જાહ્નવી કપૂરનો ક્રીમ કલરનો ઓફ શોલ્ડર ડ્રેસમાં ફોટો વાયરલ થયો હતો. આ ડ્રેસમાં જાહ્નવી કપૂર રિવીલિંગ ડ્રેસ પહેરીને હાઈ થાઈ સ્લિટ લુકમાં જોવા મળી હતી. જ્હાન્વીએ આ ડ્રેસ દુબઈમાં પહેર્યો હતો. જેનો લુક ખુદ એક્ટ્રેસે શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું - 'આટલી શાનદાર દુબઈ ફન નાઈટ માટે આભાર.'
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Bold photo, Bollywood Latest News, Jahnvi Kapoor, Jhanvi kapoor

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन