જાહ્નવી કપૂર (Janhvi Kapoor) એ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા ફેન્સને દિવાના બનાવી દીધા છે. હાલમાં જ તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક શાનદાર તસવીર શેર કરી છે જેમાં તેને જોઇને ફેન્સ તેનાં વખાણ કરતાં થાકતા નથી.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની દિવંગત એક્ટ્રેસ શ્રીદેવી (Sridevi)ની દીકરી જાહ્નવી કપૂર (Janhvi Kapoor) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. અને ઘણી વખત ફેન્સ સાથે તેની તવસીરો અને ફોટો શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ (Instagram) પર તેનાં લાખો ફોલોઅર્સ છે. અને તેની અદાઓ પર જીવ રેડે છે. દરેક એક અદાઓ પર જીવ રેડે છે. હવે એક્ટ્રેસે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા ફેન્સની વચ્ચે ખલબલી મચાવી દીધી છે. હાલમાં જ તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક શાનદાર ફોટો શેર કર્યો હતો. જે જોયા બાદ એક્ટ્રેસનાં ફેન તેનાં વખાણ કરતાં થાકતા નથી.
જાહ્નવી કપૂરની આ તસવીર તાબડતોડ વાયરલ થઇ રહી છે. ખરેખરમાં એક્ટ્રેસે તેની ઇન્સ્ટાગ્રામ પર એક મોનોક્રોમ ફોટો શેર કર્યો છે. જેનાં પર ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ઘણાં યૂઝર્સે એક્ટ્રેસનાં આ ગ્લેમર્સ અવતાર પર પ્રતિક્રિયા આપી છે. જાહ્નવી કપૂરનો બોલ્ડ અંદાજ જોઇ તેનાં ફેન્સ પ્રેમ લુટાવી રહ્યાં છે.
હાલમાં જાહ્નવી કપૂરનો એક વીડિયો ચર્ચામાં છે જેમાં તે તેનાં મિત્રો Sean Paul નાં Teperature પર ધમાલ મચાવતી નજર આવે છે. વીડિયોમાં જાહ્નવી બ્લેક બેકલેસ ડ્રેસમાં મિત્રો સાથે મસ્તી કરતી નજર આવે છે. તેની આ ટોપલેસ ફોટો ચર્ચામાં છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો જાહ્નવી (Janhvi Kapoor) ટૂંક સમયમાં 'ગૂડ લક જેરી' (Good Luck Jerry) અને દોસ્તાના 2 (Dostana 2)માં નજર આવશે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર