જાહ્નવી કપૂરની ફિલ્મ Good Luck Jerryનાં સેટ પર ખેડૂત આંદોલનકારીયોનો હંગામો

જાહ્નવી કપૂરની ફિલ્મ Good Luck Jerryનાં સેટ પર ખેડૂત આંદોલનકારીયોનો હંગામો

જાહ્નવી કપૂર (Janhvi Kapoor) સ્ટારર ફિલ્મ 'ગુડ લક જૈરી' (Good Luck Jerry)ની શૂટિંગ રવિવારથી પંજાબમાં શરૂ થવાની હતી. પણ શૂટિંગનાં પહેલાં જ દિવસે ફિલ્મનાં ક્રૂ અને એક્ટર્સને ખેડૂત વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

 • Share this:
  નવી દિલ્હી: જાહ્નવી કપૂર (Janhvi Kapoor) સ્ટારર ફિલ્મ 'ગુડ લક જૈરી' (Good Luck Jerry)ની આજે પંજાબમાં શૂટિંગ શરૂ થઇ છે. આ ફિલ્મનો પહેલો શેડ્યૂલ માર્ચ સુધી ચાલશે. જે રવિવારથી શરૂ થયું છે. પણ પંજાબનાં બસ્સી પઠાનામાં શરૂ થયેલી આ ફિલ્મનાં શૂટિંગનો પહેલો દિવસ કલાકારોને ખેડૂતનાં વિરોધનો સામનો કરવો પડ્યો છે. ખબર છે કે, આ વિરોધનાં ચાલતે શૂટિંગ પણ રોકવી પડી છે. જે ફક્ત જાહ્નવી કપૂર દ્વારા ખેડૂતોનાં આંદોલનનું સમર્થન કર્યા બાદ જ શરૂ થઇ શકી.

  ખબર છે કે, ફિલ્મ 'ગુડ લક જૈરી' (Good Luck Jerry)ની શૂટિંગ માટે ટીમ પહોંચીને આંદોલનકારીઓ રોકી લીધી. આ બાદ ખેડૂતોને મનાવવાનો ઘણો પ્રયાસ કરવામાં આવ્યો જે બાદ જાહ્નવી કપૂરે ખેડૂત આંદોલનનાં પક્ષમાં તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ શેર કરી છે. જે બાદ ફિલ્મની શૂટિંગ શરૂ કરવામાં આવી શકી.
  આ મામલો રવિવારનો છે જ્યારે ફિલ્મ 'ગુડ લક જેરી'ની શૂટિંગ શરૂ થવાની હતી. યુવકોએ કૃષિ કાયદાનો વિરોધ કરતાં કેન્દ્ર સરકારની સાથે સાથે અને બોલિવૂડ કલાકારનો વિરોધ કરતાં કેન્દ્ર સરકારની સાથે સાથે અને બોલિવૂડ કલાકારો વિરુદ્ધ પણ નારાબાજી લગાવવામાં આવી. આ આંદોલન કારીઓનું કહેવું હતું કે, પંજાબી ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીમાં લોકો તેમનો સાથ આપી રહ્યાં છે. પણ બોલિવૂડ સ્ટાર્સ જ્યાં શૂટિંગ માટે આવે છે અને ચાલ્યા જાય છે. આ હંગામો સતત ચાલ્યો રહ્યો. બાદમાં જાહ્નવી કપૂરે ખેડૂત આંદોલનનાં સમર્થનમાં જ્યારે તેનાં ઇન્સ્ટાગ્રામ સ્ટેટ્સ મુક્યો ત્યારે હંગામો રોકાયો હતો.

  આ પણ વાંચો- વિરાટ-અનુષ્કાનાં ઘરે આવી દીકરી, જ્યોતિષીઓની ભવિષ્યવાણી સાચી પડી

  આનેદ રાયનાં પ્રોડક્શનમાં બની રેહલી આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ નિર્દેશિત કરશે. ફિલ્મમાં દીપક ડોબ્રિયાલ, મીતા વશિષ્ઠ, નીરજ સૂદ અને સુશાંત સિંહ નજર આવશે. ફિલ્મ ને કલર યેલો પ્રોડક્શન, લાયકા પ્રોડક્શન અને સનડાયલ એન્ટરટેઇનમેન્ટ પ્રોડ્યૂસ કરી રહ્યાં છે.
  Published by:Margi Pandya
  First published: