જ્હાનવી અંતિમ સમયે ન જોઇ શકી માતાનો ચહેરો

News18 Gujarati
Updated: February 25, 2018, 3:16 PM IST
જ્હાનવી અંતિમ સમયે ન જોઇ શકી માતાનો ચહેરો
પોતાનાં 50 વર્ષનાં શાનદાર સફરમાં ચાર ચાંદ લગાવનારી ફિલ્મ સદમાની આ વાત છે. જે સાંભળીને સૌ કોઇ આશ્ચર્ય પામી ગયા હતાં.

શ્રીદેવીની સાથે દુબઇમાં તેની નાની દીકરી ખુશી અને પતિ બોની કપૂર હતાં. આ સમયે શ્રીદેવી બાથરૂમમાં લપસી પડી હતી

  • Share this:
મુંબઇ: જ્હાનવી કપૂર ધડક ફિલ્મથી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. આ ફિલ્મ માટે તે હાલમાં મુંબઇ જ રોકાઇ અને તેનાં કઝિન ભાઇ મોહિત મારવાનાં લગ્નમાં શામેલ થવા માટે દુબઇ જઇ શકી ન હતી.

જ્યારે શ્રીદેવીની સાથે દુબઇમાં તેની નાની દીકરી ખુશી અને પતિ બોની કપૂર હતાં. આ સમયે શ્રીદેવી બાથરૂમમાં લપસી પડી હતી. અને તેને તુરંત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવી જ્યાં ડોક્ટર્સે કહ્યું કે તેને મેસિવ કાર્ડિયાક એટેક આવી ગયો છે . તે હવે તે આ દુનિયામાં નથી રહી.

જ્હાનવી ધડક ફિલ્મથી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા જઇ રહી છે આ ફિલ્મમાં તેની સાથે ઇશાન ખટ્ટર છે જે શાહિદ કપૂરનો સાવકો ભાઇ છે. જ્હાનવીની ફિલ્મ ખરેખર મરાઠી ફિલ્મ 'સૈરાટ'ની રિમેક છે.

First published: February 25, 2018, 2:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading