જ્હાનવી-ઇશાંતની 'ધડક'નું ટ્રેલર થયુ રિલીઝ, જુઓ VIDEO

News18 Gujarati
Updated: June 11, 2018, 5:06 PM IST
જ્હાનવી-ઇશાંતની 'ધડક'નું ટ્રેલર થયુ રિલીઝ, જુઓ VIDEO
યંગ પ્યોર લવની આ કહાની મરાઠી ફિલ્મ 'સૈરાટ'ની કહાની છે

યંગ પ્યોર લવની આ કહાની મરાઠી ફિલ્મ 'સૈરાટ'ની કહાની છે

  • Share this:
મુંબઇ: લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી હતી તે ફિલ્મ 'ધડક'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ ફિલ્મથી શ્રીદેવીની દીકરી જ્હાનવી કપૂર અને શાહિદ કપૂરનો સાવકો ભાઇ ઇશાન ખટ્ટર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહ્યા છે.

ફિલ્મની મુખ્ય ભાષા મારવાડી બતાવવામાં આવી છે. જ્હાનવી અને ઇશાન આ ભાષામાં વાત કરતાં નજર આવે છે. ફિલ્મમાં આશુતોષ રાણા જ્હાનવીનાં પિતાનાં રોલમાં છે. ધર્મા પ્રોડ્કશનનાં બેનર હેઠળ બનેલી આ ફિલ્મ 20 જૂલાઇનાં રોજ રિલીઝ થઇ રહી છે. ફિલ્મમાં ઇશાનનું નામ મધુકર અને જ્હાનવીનું નામ પાર્થવી દર્શાવવામાં આવ્યું છે.

યંગ પ્યોર લવની આ કહાની મરાઠી ફિલ્મ 'સૈરાટ'ની કહાની છે. ધર્મા પ્રોડક્શનનાં બેનર હેઠળ બનેલી આ ફિલ્મ શશાંક ખૈતાને ડિરેક્ટ કરી છે.

First published: June 11, 2018, 1:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading