Home /News /entertainment /ફિટનેસ ફ્રિક જેક્લિનનો આ વીડિયો જોઇ તમે પણ રહી જશો દંગ!

ફિટનેસ ફ્રિક જેક્લિનનો આ વીડિયો જોઇ તમે પણ રહી જશો દંગ!

આપને જણાવી દઇએ કે જેક્લિન અને સલમાન ખાન સ્ટાર રેસ-3 વર્ષ 2018ની ઇદનાં દિવસે રિલીઝ થશે

આપને જણાવી દઇએ કે જેક્લિન અને સલમાન ખાન સ્ટાર રેસ-3 વર્ષ 2018ની ઇદનાં દિવસે રિલીઝ થશે

    મુંબઇ: જેક્લિન ફર્નાન્ડિઝે હાલમાં જ તેનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં તે સખત કસરત કરતી નજર આવે છે. જેકલિન રેસ-3માં એક મહત્વનાં રોલમાં છે જેમાં તે એક્શન કરતી પણ નજર આવશે. તેનાં કિરદાર માટે તે કિકિંગ અને પંચિંગ પર હાલમાં ફોકસ કરી રહી છે. આ માટે તે ખાસ MMAની ટ્રેનિંગ પણ લઇ રહી છે.

    જીમમાં ખુબ મહેનત કર્યા બાદ જેક્લિને તેનો એક વીડિયો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. અને લખ્યું છે, આ ફક્ત શારિરીક આકાર વિશે નથી. ફિટનેસ હમેશા મારા માટે પડકાર અને તેનાંથી મળેલી ઉપલબ્ધિ છે. #trainingforlife #race3




    જેક્લિન દરરોજ દિવસમાં 2 કલાક જીમમાં વિતાવે છે. અને રેસ-3માં તેના કેરેક્ટરને અનુરૂપ લેવા હાલમાં તે પ્રોટિન ડાયટ પર ઉથરી છે. તેમજ હમેશાં નેચરલ વસ્તુનાં સેવન અને ઉપયોગમાં વિશ્વાસ રાખે છે.

    આપને જણાવી દઇએ કે જેક્લિન અને સલમાન ખાન સ્ટાર રેસ-3 વર્ષ 2018ની ઇદનાં દિવસે રિલીઝ થશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Fitness, Fitness video, Jacqueline Fernandez, Movie, Race 3, Video

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन