જેકલીન ફર્નાન્ડિસે પેટ પર કરાવ્યું આવું ટેટૂ, Video થયો વાયરલ

જેકલીન ફર્નાન્ડિસને સોશિયલ મીડિયા પર યૂઝર ઘણી કમેન્ટ પણ કરી રહ્યા છે. ઘણાં લોકોએ Hot લખ્યું છે.

News18 Gujarati
Updated: October 6, 2019, 11:28 AM IST
જેકલીન ફર્નાન્ડિસે પેટ પર કરાવ્યું આવું ટેટૂ, Video થયો વાયરલ
જેકલીન ફર્નાન્ડિસની ફાઈલ ઈમેજ
News18 Gujarati
Updated: October 6, 2019, 11:28 AM IST
બૉલીવુડની હૉટ ઍક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસે (Jacqueline Fernandez) પોતાનું પહેલું ટેટૂ પેટ પર બનાવડાવ્યું છે. અને વીડિયોમાં પોતાનું ટેટૂ બતાવતી નજરે આવી રહી છે.

બૉલીવુડની હૉટ ઍક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસે વારંવાર ચર્ચામાં બનેલી રહે છે. બૉલીવુડની હૉટ ઍક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક શૅર કર્યો છે. જેમાં તે પહેલી વખત ટેટૂ બનાવતી નજરે પડી રહી છે. આ વીડિયોમાં તે પોતાના મિત્રો સાથ ટેટૂ બનાવડાયી રહી છે. ટેટૂ બનાવતી વખતે તે ઘણી ખૂશ નજર એવી રહી છે. સોશિયલ મીડિયા તેનો આ વીડિયો ઘણો તેજીથી વાયરલ થઈ રહ્યો છે.

જેકલીન ફર્નાન્ડિસે આ વીડિયો પોસ્ટ કરતા લખ્યું છે કે, પહેલી વખત ટેટૂ. જૈકલીને પોતાનું પહેલું ટેટૂ પેટ ઉપર બનાવડાવ્યું છે અને વીડિયોમાં તે પોતાના ટેટૂને બતાવતી નજરે પડી રહી છે. ત્યાં જ જૈકલીનને સોશિયલ મીડિયા પર યૂઝર ઘણી કમેન્ટ પણ કરી રહ્યા છે. ઘણાં લોકોએ Hot લખ્યું છે. આ Video થયો તેજીથી વાયરલ...
 
Loading...

View this post on Instagram
 

First time Tattoo? Find out! New vlog out now!!! #youtube #travelankas #srilanka @shaanmu @abhishek4reel @gururajdixit @greeshx @inherchair @hannahstjames_ @chandiniw @stacey.cardoz @neverendingdrama ❤️❤️❤️


A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on


આપને જણાવી દઈએ કે જૈકલીને પોતાની ફિલ્મ 'અલાદીન' થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તેને ઓળખ સલમાન ખાન સાથેની ફિલ્મ 'કિક' થી મળી હતી.

સંભોગ પૂર્વે મણાતા ઑરલ સેક્સમાં આ ચીજ મોં માં જવાથી કેન્સર થઈ શકે

આ રીતે માથું ધોવાથી વાળમાં વારંવાર ડાઈ કે કલર કરવાની જરૂર નહીં પડે

આ દાળનો ઉપયોગ કરી લસણ-ડુંગળી વગર બનાવો અતિ સ્વાદિષ્ટ વઘારેલી ખીચડી
First published: October 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...