આ અમેરિકન સિંગરે લીધું આઇસ બાથ, પછી પીધો પેશાબ

News18 Gujarati
Updated: November 21, 2019, 11:09 AM IST
આ અમેરિકન સિંગરે લીધું આઇસ બાથ, પછી પીધો પેશાબ
ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવલો આ વીડિયોને અત્યાર સુધીમાં બાર લાખથી વધુ વ્યૂઝ મળી ગયા છે.

ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવલો આ વીડિયોને અત્યાર સુધીમાં બાર લાખથી વધુ વ્યૂઝ મળી ગયા છે.

  • Share this:
અમેરિકન સિંગર મેડોનાએ હાલમાં તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં તે બરફ ભરેલાં બાથટબમાં એક મિનિટથી વધુ સમય સુધી બેસે છે. અને આ વીડિયોમાં તે આઇસ બાથ લેતી નજર આવે છે. તેણે આ વીડિયોમાં કહ્યું છે કે, કોઇપણ પ્રકારની ઇજામાંથી ઉભરવા માટે આઇસ બાથ ટ્રિટમેન્ટ સૌથી શ્રેષ્ઠ છે. મળસ્કે સવારે 3.00 વાગ્યે મેડોનેએ આઇસ બાથ ટ્રિટમેન્ટ લીધી હતી.આ આઇસ બાથ ટ્રિટમેન્ટ લીધા બાધ મેડોના એક કપમાં પીળા કલરનું ડ્રિક પીતી નજર આવે છે. અને આ ડ્રિક પીતા પીતા તે કહે છે કે, ફ્રોઝન બાથ લીધા બાદ પેશાબ પીવો ઉત્તમ છે.

ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવલો આ વીડિયોને અત્યાર સુધીમાં બાર લાખથી વધુ વ્યૂઝ મળી ગયા છે. સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવેલા આ વીડિયોની કેપ્શનમાં મેડોનાએ લખ્યું છે કે, ICE TRAY-NEW DRIP-3:am Ice bath.
First published: November 21, 2019, 11:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading