મુંબઇ: એક્ટર ઇરફાન ખાનની તબિયત હવે સંપૂર્ણ સ્વસ્થ થઇ ગઇ છે. અને તે ભારત પરત આવી ગયા છે. આ વાતની જાહેરાત ડિરેક્ટર-પ્રોડ્યુસર તિગ્માંશુ ધુલિયાએ કરી છે. ધુલિયાએ જણાવ્યું કે, ઇરફાન ટૂંક સમયમાં 'હિન્દી મીડિયમ-2'નું શૂટિંગ શરૂ કરી દેશે. ફિલ્મનું શૂટિંગનું ગત વર્ષે 2018નાંઓગષ્ટ મહિનામાં શેડ્યુલ થયું હતું. પણ બાદલમાં ઇરફાન ખાનની તબિયત નાદૂરસ્ત થથા તે ટ્રિટમેન્ટ માટે લંડન ગયા હતાં જેને કારણે શૂટિંગ શેડ્યૂલ કરતાં મોડુ શરૂ થશે.
હાલમાં તિગ્માશું ધુલિયાએ ઇંગ્લિશ વેબસાઇટ ડેક્કન ક્રોનિકલને આપેલા ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે, ''તે ભારત આવ્યા તે બાદ હું ઇરફાનને મળ્યો છું. ઇરફાને મને કહ્યું છે કે, તેને મને કહ્યું કે, હું હિન્દી મિડિયમ ફ્રેન્ચાઇઝી જલદી જ
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર